JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers
નીચે બે વિધાનો આપેલા છે: એક કથન (\(A\)) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ (\(R\)) તરીકે લેબલ થયેલ છે.
કથન (\(A\)) : ફીનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(10.0\) છે જ્યારે ઇથેનોલનું \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્ય \(15.9\) છે.
કારણ (\(R\)) : ઇથેનોલ ફીનોલ કરતાં પ્રબળ એસિડ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
- B \(A\) ખોટું છે પરંતુ \(R\) સાચું છે.
- C બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- D બંને \(A\) અને \(R\) સાચા છે પરંતુ \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
Answer & Solution
Correct Answer
(A) \(A\) સાચું છે પરંતુ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
ફીનોલ ઇથેનોલ કરતાં વધુ એસિડિક છે કારણ કે ફીનોક્સાઇડનો સંયુગ્મ બેઇઝ ઇથોક્સાઇડ કરતાં વધુ સ્થિર છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1\,mM\) પૃષ્ઠસકિય (surfactant) નુ \(10\,mL\) દ્રાવણ, ધ્રુવીય પ્રકિયાર્થી પર \(0.24\,cm^2\) આવરતુ એકસ્તર (monolayer) છે. ધ્રુવીય head ને સમધન તરીકે અંદાજવા માં આવે તો તેની ધારીની લંબાઇ શુ થશે ?JEE Mains 2019 Hard
- જ્યારે, \(10 \,mL\) કોપર સલ્ફેટના દ્રાવણને વધુ પડતા \(KI\) સાથે અને સ્ટાર્ચનો સુચકનો ઉપયોગ કરી અનુમાપન કરતા \(20\, mL\, 0.02 \,M\) હાયપો દ્રાવણનો ઉપયોગ થાય છે. તો \(Cu ^{2+}\) ની મોલારીટી \(........\,\times 10^{-2} \,M\) માલુમ પડી. આપેલ : \(2 Cu ^{2+}+4 I ^{-} \rightarrow Cu _{2} I _{2}+ I _{2}\) \(I _{2}+2 S _{2} O _{3}{ }^{2-} \rightarrow 2 I ^{-}+ S _{4} O _{6}{ }^{2-}\)JEE Mains 2022 Medium
- પ્રક્રિયા માટે પ્રક્રિયક \("A"\) અને શરત શોધો.
JEE Mains 2021 Easy - આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,\({A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A\) માટે \(\frac{{d\left[ A \right]}}{{dt}}\) શું થશે?JEE Mains 2019 Medium
- \(8\, {~g}\) સોડિયમમાં અણુઓની સંખ્યા \({x} \times 10^{23}\) છે. \({x}\)નું મૂલ્ય \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(: {N}_{{A}}=6.02 \times 10^{23}\, {~mol}^{-1}\) ,\({Na}\)નું આણ્વીય દળ \(=23.0\, {u}]\)JEE Mains 2021 Hard
- સંકિર્ણ \(\left[ Mn \left( NCS _6\right)\right]^{x-}\) ની જોવા મળતી ચુંબકીય ચાકમાત્રા \(6.06\,BM\) છે.\(x\) નું સંખ્યાત્મક (આંકડાકીય) મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક દ્વિ-પરમાણ્વિક \(\left(\gamma=\frac{7}{5}\right)\) નું દબાણ \(P _1\) અને ઘનતા \(d _1\) એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને \(P _2\left( > P _1\right)\) અને \(d _2\) થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. \((\frac{ d _2}{ d _1}=32\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- જો \(\alpha, \beta\) એ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી \(100^{\alpha}-199 \beta=(100)(100)+(99)(101)+(98)(102)\) \(+\ldots .+(1)(199)\) હોય તો બિંદુ \((\alpha, \beta)\) અને ઉગમબિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવો.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - સમાન લંબાઈની દોરીઓ વડે બે એકસમાન વિદ્યુતભારિત ગોળાઓને લટકાવવામાં આવેલા છે. દોરીઓ એકબીજા સાથે \(37^{\circ}\) નો કોણ બનાવે છે. જ્યારે \(0.7 \mathrm{~g} / \mathrm{cm}^3\) ની ઘનતા ધરાવતા પ્રવાહીમાં અંદર લટકાવવામાં આવે છે ત્યારે કોણ સમાન રહે છે. જો ગોળાના દ્રવ્યની ઘનતા \(1.4 \mathrm{~g} / \mathrm{cm}^3\) હોય તો પ્રવાહીનો ડાઈઇલેકિટ્રક અચળાંક _______ થશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right)\)JEE Mains 2024 Hard
- સાચાં વિધાનો પસંદ કરો.
(A) પદાર્થનું વજન એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે.
(B) દળ એ પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા લાગતું બળ છે.
(C) કદ એ પદાર્થે રોકેલી જગ્યાનો જથ્થો છે.
(D) \(0^{\circ} \mathrm{C}\) થી નીચેનું તાપમાન સેલ્સિયસ માપક્રમમાં શક્ય છે, પરંતુ કેલ્વિન માપક્રમમાં ઋણ તાપમાન શક્ય નથી.
(E) પરિશુદ્ધતા એ એક જ રાશિના વિવિધ માપનોની નિકટતા દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - સૂચિ\(I\) સાથે સૂચિ\(II\) ને જોડો.
સૂચિ\(I\) સંકીર્ણ સૂચિ\(II\) સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \(\left(\Delta_0\right)\) \(A\) \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{2+}\) \(I\) \(-1.2\) \(B\) \(\left[ V \left( H _2 O \right)_6\right]^{2+}\) \(II\) \(-0.6\) \(C\) \(\left[ Mn \left( H _2 O \right)_6\right]^{3+}\) \(III\) \(0\) \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{3+}\) \(IV\) \(-0.8\) JEE Mains 2023 Hard