ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 7. Alcohol, phenol and ethers

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પિક્રિક એસીડ એ \(2,4,6\) - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે. વિધાન \(II\) : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ \(- 2,4 -\) ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર \(\mathrm{HNO}_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  1. A વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાયું છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાયા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાયું છે.

Step-by-step Solution

Detailed explanation

picric acid \((2,4,6\) - trinitrophenol \()\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app