JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે આપેલા માટે સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન શોધી.

- A \(c\)
- B \(d\)
- C \(b\)
- D \(a\)
Answer & Solution
Correct Answer
(A) \(c\)
Step-by-step Solution
Detailed explanation
The \(+ M\) effect of \(NH _2\) is stabilizing the carbocation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- સંકિર્ણ \([M(H_2O)_6]Cl_2\) માં ધાતુ આયનની કઈ જોડી \(3.9\, BM\) ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?JEE Mains 2019 Hard
- ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.JEE Mains 2024 Medium - નીચે આપેલ રિડક્શન પ્રક્રમોને ધ્યાનમાં લો.
\(Al ^{3+}+3 e ^{-} \longrightarrow Al ( s ), E ^o=-1.66 V\)
\(Fe ^{3+}+ e ^{-} \longrightarrow Fe ^{2+} E ^{ o }=+0.77 V\)
\(Co ^{3+}+ e ^{-} \longrightarrow Co ^{2+} E ^{ o }=+1.81 V\)
\(Cr ^{3+}+3 e ^{-} \longrightarrow Cr ( s ), E ^{\circ}=-0.74 V\)
રિડક્શનકર્તા તરીકે વર્તવાનું વલણ ક્રમમાં ઘટે છે તે :JEE Mains 2026 Medium - જે સમીકરણ સંતુલિત છે અને તે યોગ્ય નિપજો કોને ને રજૂ કરે છેJEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે?JEE Mains 2021 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I
પ્રક્રિયકોસૂચિ-II
પ્રક્રિયાનું નામ
(એલ્ડિહાઇડ્સને સમાવતી)A. \(H _2, Pd - BaSO _4\) I. ઇટાર્ડ પ્રક્રિયા B. \(SnCl _2, HCl\) II. રોઝનમંડ રિડક્શન C. \(CrO _2 Cl _2, CS _2\) III. ગેટરમેન-કોચ પ્રક્રિયા D. \( CO , HCl , \) \( \text { નિર્જળ } AlCl _3\) IV. સ્ટીફન પ્રક્રિયા JEE Mains 2026 Hard - વર્તુળ \(C_{1}\) એ ઉગમબિંદુ \(O\) માંથી પસાર થાય છે અને ધન \(x-\) અક્ષ પર \(4\) લંબાઇનો વ્યાસ છે. રેખા \(y =2 x\) એ વર્તુળ \(C _{1}\) પર જીવા \(OA\) બનાવે છે. અહી \(C _{2}\) માં \(OA\) વ્યાસ છે. જો \(C _{2}\) નો બિંદુ \(A\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને બિંદુ \(P\) અને \(y\)-અક્ષને \(Q\) માં છેદે છે તો \(QA : AP\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- પ્રકાશિક માધ્યમોની એક જોડ માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોના વક્રીભવનાંકનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- બે ગણ \(A\) અને \(B\) નીચે પ્રમાણે છે: \(A = \{ \left( {a,b} \right) \in R \times R:\left| {a - 5} \right| < 1\) અને \(\left| {b - 5} \right| < 1\} \); \(B = \left\{ {\left( {a,b} \right) \in R \times R:4{{\left( {a - 6} \right)}^2} + 9{{\left( {b - 5} \right)}^2} \le 36} \right\}\) તો : . . . . .JEE Mains 2018 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-ગ્લુકોઝ પેન્ટાએસેટેટ 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે
વિધાન II : સ્ટાર્ચને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે \(100^{\circ} \mathrm{C}\) તાપમાને અને 2-3 વાતાવરણ દબાણે ગરમ કરતાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium