JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2026
- સરળ
- MCQ
નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) IV > I > II > V > III
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કાર્બેનાયનની સ્થિરતામાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહો કાર્બેનાયનની સ્થિરતામાં ઘટાડો કરે છે.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના સંયોજનનું \(IUPAC\) નામ જણાવો.
JEE Mains 2019 અઘરું - \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : બેન્ઝાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ કરતાં \(S_N1\) ક્રિયાવિધિમાં વધુ ઝડપથી પ્રક્રિયા કરે છે.
વિધાન (II) : ઇથાઇલ કાર્બોકેટાયન મધ્યવર્તી, હાઇપરકોન્જુગેશન દ્વારા બેન્ઝાઇલ કાર્બોકેટાયન (અનુનાદ દ્વારા સ્થાયી થતો) કરતાં ઓછો સ્થાયી બને છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - \(298\text{ K}\) તાપમાને, \(x\%\) (w/w) \(MX\) ના જલીય દ્રાવણની મોલર વાહકતા \(123.5\text{ S cm}^2\text{ mol}^{-1}\) છે. તે જ દ્રાવણનું વાહકત્વ \(1.9 \times 10^{-3}\text{ S}\) છે. \(x\) નું મૂલ્ય _______ \(\times 10^{-2}\) છે.
(આપેલ છે : કોષ અચળાંક \(= 1.3\text{ cm}^{-1}\); \(MX\) નું મોલર દળ \(75\text{ g mol}^{-1}\) છે, \(298\text{ K}\) તાપમાને \(MX\) ના જલીય દ્રાવણની ઘનતા \(1.0\text{ g mL}^{-1}\) છે)JEE Mains 2026 મધ્યમ - મંદ \(H_2SO_4\) નો ઉપયોગ કરીને \(SO_3^{-2}\)ના ગુણાત્મક પૃથ્થકરણ દરમિયાન \(SO_2\) વાયુ ઉત્પન્ન થાય છે કે જે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણને (મંદ \(H_2SO_4\) સાથે એસિડિક બનાવતાં) \(.......\)JEE Mains 2023 મધ્યમ
- પ્રક્રિયાની પ્રમાણભૂત એન્થાલ્પીના નીચેના કિસ્સાઓનો વિચાર કરો \(\left(\Delta \mathrm{H}_{\mathrm{r}}^{\circ}\right.\) in \(\left.\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\right)\)
\(\mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})+\frac{7}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \Delta \mathrm{H}_1^{\circ}=-1550 \)
\( \mathrm{C} \text { (graphite) }+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g}) \quad \Delta \mathrm{H}_2^{\circ}=-393.5 \)
\( \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \quad \Delta \mathrm{H}_3^{\circ}=-286\)
\(\Delta \mathrm{H}_{f \mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})}^{\circ}\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે.JEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે \(10\,mA\) પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર \(0.05\) રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક \(4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}\), ચુંબકીય ક્ષેત્ર \(0.01\,T\) અને ગૂંચળાના આંટાની સંખ્યા \(200\) હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ (\(cm ^2\) માં) \(...........\)JEE Mains 2023 મધ્યમ
- \(L\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક \(m\) દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે?JEE Mains 2020 મધ્યમ
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 મધ્યમ
- પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ \(I, I_Z\) અને \(I_L\) અનુક્રમે કેટલા હશે?
JEE Mains 2014 અઘરું - નીચે આપેલી આકૃતિમાં, ત્રણ લેન્સ બનેલા છે. કાચના લેન્સની ઉપરની અને નીચેની સપાટીઓ માટેની વક્રતા ત્રિજ્યાઓ, એટલે કે \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) ની સરખામણીમાં તે દરેકની જાડાઈને નગણ્ય ગણતા, આ સંયોજનની પાવર કેટલી છે?
JEE Mains 2025 અઘરું - મુક્ત અવકાશમાં \(x -\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ પ્રવર્તે છે કોઈ ચોક્કસ સ્થાને અને સમયે \(y -\) અક્ષની દિશામાં વિદ્યુતક્ષેત્રનો ઘટક \(E =6\; Vm^{-1}\) હોય તો તેની સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?JEE Mains 2019 મધ્યમ