JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન I: \(\stackrel{\oplus}{ C } H _3\) કરતા \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) વધારે સ્થિર છે કારણકે \(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) માં નવ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
વિધાન II:\(\left( CH _3\right)_3 \stackrel{\oplus}{ C }\) કરતા \(\stackrel{\oplus}{ C } H _3\) ઓછો સ્થિર છે કારણ કે \(\stackrel{\oplus}{ C } H _3\) માં ફક્ત ત્રણ જ અતિસંયુગ્મન પારસ્પરિક ક્રિયાઓ શક્ય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
- B વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(A) વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
S-1 : \(\left( CH _3\right)_3 C ^{+}>\stackrel{+}{ C } H _3\); અતિસંયુગ્મન (hyperconjugation) ને કારણે S-2 : ખોટું
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ગ્લિસરોલ ને \(KHSO _4\) સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે. વિધાન \(II:\) એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીયેનામાંથી કયો જળવિભાજન દ્વારા કાર્બોલીક એસિડ આપશે ?JEE Mains 2022 Medium
- `દ્રાવણના દળ થી (વડે) સમુદ્રનું પાણી \(29.25 \%\,NaCl\) અને \(19\, \% \,MgCl _2\) ધરાવે છે.સમુદ્રના પાણી નું સામાન્ય ઉત્કલન બિંદુ \(........^{\circ}C\)(નજીકનો પૂર્ણાક)બંને \(NaCl\) અને \(MgCl _2\) નું \(100\,\%\) આયનીકરણ ધારી લો. આપેલ : \(K _{ b }\left( H _2 O \right)=0.52\,K\,kg\,mol ^{-1}\) \(NaCl\) અને \(MgCl _2\) નું મોલર દળ અનુક્રમે \(58.5\) અને \(95\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Hard
- આર્વતકોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં સંયોજકતા કોશની ઇલેક્ટ્રોન રચના \(5s^2\,5p^4\) એ શામાં હાજર તત્વો સાથે સંકળાયેલા છે ?JEE Mains 2015 Medium
- સમૂહ \(15\)નું તત્વ, જે એક ધાતુ છે અને સમૂહ \(15\)ના હાઇડ્રાઇડ્સમાં પ્રબળ રિડ્યુસિંગ પાવર સાથે હાઇડ્રાઇડ બનાવે છે. તે તત્વ કયુ છે?JEE Mains 2021 Medium
- \(N_2O_5\) એ \(NO_2\) અને \(O_2\) માં વિયોજન પામે છે અને પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. \(50\) મિનિટ બાદ, પાત્રમાં દબાણ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો અચળ તાપમાને \(100\) મિનિટ બાદ વાયરૂપ મિશ્રણના દબાણ ........... \(mm\,Hg\) થશે ?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે. \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે?JEE Mains 2021 Hard
- \(5\) mL \(0.1\) M \(NH_4OH\) દ્રાવણને \(250\) mL \(0.1\) M \(NH_4Cl\) દ્રાવણ સાથે મિશ્ર કરવાથી પ્રાપ્ત થતા દ્રાવણનું pH _____ \(\times 10^{-2}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: \(pK_b(NH_4OH) = 4.74\)
\(\log 2 = 0.30\)
\(\log 3 = 0.48\)
\(\log 5 = 0.70\)JEE Mains 2026 Medium - \('C\) \(\&\) \(H'\) અને \('C\) \(\&\) \(O'\) ના સંતૃપ્ત એસાયકલીક કાર્બનિક સંયોજન\('X'\) ના સમૂહ ટકાના ગુણોત્તર અનુક્રમે \(4 : 1\) અને \(3 : 4\) છે ત્યારબાદ , તે પછી, ઓક્સિજન વાયુના મોલને કાર્બનિક સંયોજનના બે મોલ્સના સંપૂર્ણ દહન માટે જરૂરી છે તો \('X'\) શું હશે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલા સંકીર્ણોમાંથી ક્યું એક સૌથી ઓછી અનુચુંબકીય વર્તણુંક પ્રદર્શિત કરશે? [આપેલ : પ૨માણુક્રમાંક \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26, \mathrm{Co}=27\) ]JEE Mains 2024 Medium
- વિધાન \(I\) : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે. વિધાન \(II\) : ઉમદા વાયુઓ એક પરમાણ્વિય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.JEE Mains 2024 Hard
- બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 Hard