JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
નીચેનામાંથી અતિસંયુગ્મન દ્વારા સ્થાયી ન થતા કાર્બોકેટાયનની સંખ્યા _______ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) 3
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
3
Chemistry ના વધુ પ્રશ્નો
- ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ એ આયર્ન વડે ખોરાકને સમૃદ્ધ બનાવવા વપરાય છે. તો \(100 \;\mathrm{kg}\) ઘઉંમાં આવતા \(10 \;ppm\) મેળવવા જરૂરી ક્ષારનો જથ્થો \((\,grams\) માં\()\) જણાવો. \((\)પરમાણ્વિય દળ : \(Fe =55.85 ; \mathrm{S}=32.0\) \(\mathrm{O}=16.00\,)\)JEE Mains 2020 અઘરું
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
કક્ષકસૂચિ-II
ત્રિજ્યાવર્તી નોડ અને નોડલ સમતલA. \(2s\) I. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + બે નોડલ સમતલ B. \(3s\) II. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + એક નોડલ સમતલ C. \(3p\) III. \(2\) ત્રિજ્યાવર્તી નોડ + કોઈ નોડલ સમતલ નહીં D. \(4d\) IV. \(1\) ત્રિજ્યાવર્તી નોડ + કોઈ નોડલ સમતલ નહીં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે.બીજા ને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : બ્યુટેન \(-1-\) આલ એ ઈથોકસીનઈથેન કરતાં ઊચુ ઉત્કલનબિંદુ ધરાવે છે. કારણ \(R\) : સંખ્યાતમ્ક હાઇડ્રોજન બંધન એ અણુઓના પ્રબળ સુયોજન તરફ દોરી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 અઘરું
- \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ).\) પ્રકિયા ને ધ્યાનમાં લો. તાપમાન કે જે \(K _{ C }=20.4\) અને \(K _{ P }=600.1,\) ....... \(K\) [ધારો કે બધા વાયુઓ આદર્શ છે અને \(R =0.0831\, L\,bar \, K ^{-1} mol ^{-1}]\)JEE Mains 2021 મધ્યમ
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ આપેલ છે: (જ્યાં \(P_i\) પ્રારંભિક દબાણ છે અને \(t\) સમયે કુલ દબાણ \(P_t\) છે)JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપJEE Mains 2014 અઘરું
- આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ \(10\, \Omega\) છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે \(2\, \Omega\) ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
JEE Mains 2021 અઘરું - \(PETN\) ની બનાવટ માટે ઉપયોગ માં લેવાતું \((C(CH_2OH)_4)\) એરાઇથ્રીતોલ ની સંશ્લેષણ માટે સાચું વિધાન કયું છે ?JEE Mains 2016 અઘરું
- ઉષ્મીય એન્જિનને \(300 \,cal\) ઉષ્મા આપવામાં આવે છે કે જેથી તે \(225 \,cal\) ઉષ્મા ઠારણને આપે છે. જો ઉષ્માપ્રાપ્તિ સ્થાનનું તાપમાન \(227^{\circ} C\) હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન ........... \({ }^{\circ} C\) હશે.JEE Mains 2022 મધ્યમ
- દળ \(M\) ધરાવતો એક પિસ્ટન દળવિહીન સ્પ્રિંગથી લટકાવેલો છે, જેનો પુન:સ્થાપક બળનો નિયમ \(\mathrm{F}=-\mathrm{kx}^3\) છે, જ્યાં k યોગ્ય પરિમાણવાળો સ્પ્રિંગ અચળાંક છે. પિસ્ટન ઊભી ચેમ્બરને બે ભાગમાં વિભાજિત કરે છે, જ્યાં નીચેનો ભાગ ' \(n\) ' મોલ આદર્શ વાયુથી ભરેલો છે. ચેમ્બરના નીચેના ભાગમાં સ્થાપિત હીટિંગ ફિલામેન્ટ (અવગણ્ય કદ સાથે) ની મદદથી, વાયુ પર સમતાપી રીતે (અચળ તાપમાન T એ) બાહ્ય કાર્ય કરવામાં આવે છે, જેથી પિસ્ટન \(\mathrm{L}_0\) ઊંચાઈથી \(\mathrm{L}_1\) ઊંચાઈ સુધી ઉપર જાય છે. ફિલામેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવેલી કુલ ઊર્જા કેટલી છે? (ધારો કે ગરમ કરતા પહેલા સ્પ્રિંગ તેની કુદરતી લંબાઈમાં છે)
JEE Mains 2025 અઘરું