JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેના કાર્બોકેશનના સ્થાયિત્વનો સાચો ક્રમ છે :

- A \(\mathrm{C}\gt\mathrm{B}\gt\mathrm{A}\gt\mathrm{D}\)
- B \(\mathrm{A}\gt\mathrm{B}\gt\mathrm{C}\gt\mathrm{D}\)
- C \(\mathrm{B}\gt\mathrm{C}\gt\mathrm{A}\gt\mathrm{D}\)
- D \(\mathrm{C}\gt\mathrm{A}\gt\mathrm{B}\gt\mathrm{D}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{C}\gt\mathrm{A}\gt\mathrm{B}\gt\mathrm{D}\)
Step-by-step Solution
Detailed explanation
ઉકેલ :- C એ \(\oplus \mathrm{ve}\) વીજભારને કારણે એરોમેટિક છે, આથી તે સૌથી વધુ સ્થાયી છે. A માં વધુ સંસ્પંદન બંધારણો છે. B માં ઓછા સંસ્પંદન બંધારણો છે. D માં ફક્ત અતિસંયુગ્મન છે. સ્થાયિત્વનો ક્રમ: એરોમેટિકતા \(>\) સંસ્પંદન \(>\) અતિસંયુગ્મન જવાબ. D \( < \) B \( < \) A \( < \) C
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મેસીટાઇલ ઑકસાઈડ એ કોનું સામાન્ય નામ છે?JEE Mains 2021 Medium
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 Medium - નીચેનામાંથી, ઓરડાના તાપમાને જલીય \(NaOH\) માં દ્રાવ્ય સંયોજનોની કુલ સંખ્યા છે:
JEE Mains 2026 Hard - સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 Medium
- \(0.05 \mathrm{M} \mathrm{CuSO}_4\) ને જ્યારે \(0.01 \mathrm{M} \mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે \(\mathrm{Cu}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નું લીલા રંગનું દ્રાવણ મળે છે. [\(SPM\) : અર્ધપારગમ્ય પટલ] \({K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) અને \({CuSO}_4\) બાજુ \(\mathrm{X}\) [\(SPM\)] બાજુ \(\mathrm{Y}\) આસૃતિને કારણે :JEE Mains 2024 Medium
- નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ \(a| z |^{2}+\overline{\bar{\alpha} z +\alpha \overline{ z }}+ d =0\) એ વર્તુળ દર્શાવે છે કે જ્યાં \(a,d\) એ વાસ્તવિક અચળાંક છે તો આપેલ પૈકી કઈ શરત સત્ય છે ?JEE Mains 2021 Hard
- જો વક્ર \(y = f(x)\) બિંદુ \((1, e)\) માંથી પસાર થાય અને વિકલ સમીકરણ \(dy = y(2 + \log_e x)\,dx\) નું સમાધાન કરતું હોય, \(x > 0\), તો \(f(e)\) બરાબર છે :JEE Mains 2026 Medium
- જો \(f\) એ \(x\) નું સંયોજિત વિધેય છે કે જે \(f\left( u \right) = \frac{1}{{{u^2} + u - 2}}\,,\,u\left( x \right) = \frac{1}{{x - 1}}\) ના સ્વરૂપે આપેલ છે . તો \(x\) ની કેટલી કિમંતો માટે \(f\) એ અસતત થાય.JEE Mains 2013 Hard
- \(15\) અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(12\) અને \(3\) મળ્યા હતા. ફરી તપાસ કરતા માલૂમ પડ્યું કે એક અવલોકન \(12\) ને બદલે \(10\) વંચાયું હતું. જો \(\mu\) અને \(\sigma^2\) અનુક્રમે સાચા અવલોકનોના મધ્યક અને વિચરણ દર્શાવે છે, તો \(15\left(\mu+\mu^2+\sigma^2\right)\) = ...........JEE Mains 2024 Hard
- જો એક વક્ર \( y=f(x) \) બિંદુ \( (1,-1)\) માંથી પસાર થતો હોય અને વિકલ સમીકરણ \(y\left( {1 + xy} \right)dx = xdy\) ને સંતોષે ,તો \(f\left( { - \frac{1}{2}} \right) = \) . . . . . થાય. .JEE Mains 2016 Hard
- \(C, Cs, Al\) અને \(S\) ની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard