enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) (એમાઈન) | સૂચિ \(II\) (pK_b) |
| \(A\) એનિલીન | \(I\) \(3.25\) |
| \(B\) ઈથેનામાઈન | \(II\) \(3.00\) |
| \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન | \(III\) \(9.38\) |
| \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન | \(IV\) \(3.29\) |
- A \(A-I, B-IV, C-II, D-III\)
- B \(A-III, B-II, C-I, D-IV\)
- C \(A-III, B-II, C-IV, D-I\)
- D \(A-III, B-II, C-IV, D-I\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-II, C-IV, D-I\)
Step-by-step Solution
Detailed explanation
Basic Strength \(\alpha \frac{1}{ pK _{ b }}\) Order for \(pK _{ b }: A > B > D > C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?JEE Mains 2021 Easy
- ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છેJEE Mains 2020 Hard
- "રૂમાનની જાંબલી" નું નિરીક્ષણ એ કોની હાજરી માટે પુષ્ટિ આપનારું પરીક્ષણ છેJEE Mains 2016 Medium
- સોના અને ચાંદીનો ઢોળ ચઢાવવા માટે નીચેના માંથી અનુક્રમે કયા વિદ્યુત વિભાજ્યો નો ઉપયોગ થાય છે?JEE Mains 2019 Easy
- સોડિયમ બાયકાર્બોનેટમાં નીચેનામાંથી કયું એક સંયોજન દ્રાવ્ય થશે નહીં?JEE Mains 2014 Hard
- જે તત્ત્વ બાકીના તત્ત્વોના સમાન આવર્તનું નથી (આધુનિક આવર્ત કોષ્ટક) તે _______ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- દરેક \(2 \Omega\) ધરાવતા 12 તારોને જોડીને એક સમઘન બનાવવામાં આવેલ છે. \(a\) અને \(c\) બિંદુઓ વચ્ચે \(6 \mathrm{~V}\) જેટલું \(\mathrm{emf}\) ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. \(\mathrm{e}\) અને \(\mathrm{f}\) થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત _______ \(\mathrm{V}\) હશે.
JEE Mains 2024 Hard - શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ \(E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}\) એ \(z=a\) આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- ધારોકે સમતલો \(x+2 y+a z=2\) અને \(x-y+z=3\) ની છેદરેખા માંથી પસાર થતા સમતલનું સમીકરણ \(5 x-11 y+b z=6 a-1 . c \in Z\) માટે,જો આ સમતલનું બિંદુ \((a,-c, c)\) થી અંતર \(\frac{2}{\sqrt{a}}\) હોય, \(\frac{a+b}{c}=........\)JEE Mains 2023 Hard
- કયો વાયુ મિથેનોલમાં \(CH_3MgBr\) ગરમ થવા પર મુક્ત થાય છે ?JEE Mains 2016 Hard
- \(\int {\frac{{3{x^{13}}\, + \,\,2{x^{11}}}}{{{{(2{x^4}\, + \,3{x^2}\, + \,1)}^4}}}dx} \) મેળવો.JEE Mains 2019 Hard
- \(m = 10\,kg\) દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક \(0.05\) છે.જ્યારે \(50\,g\) દળ ધરાવતી એક બુલેટ \(v\) વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર \(2\,m\) અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને \(\frac {v}{10}\) વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને \(g=10\,ms^{-2}\) લેતા \(H\) ની કિંમત ................... \(\mathrm{km}\) થશે?JEE Mains 2015 Hard