enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ
- JEE Mains 2018
- અઘરું
- MCQ
નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(O5 - C6\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The lone pair of electrons on \(O2\) is involved in resonance with \(C= C\). Hence \(O2\) will not be protonated. The lone pair of electrons on \(O5\) is not involved in resonance with \(C\, = C\). Hence, \(O5\) will be protonated. Chloride ion will then attack least substituted \(C\) atom \((C6)\)
Chemistry ના વધુ પ્રશ્નો
- અનનિલએનિયમ (Unnilennium) તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે?JEE Mains 2020 મધ્યમ
- એક બેઝિક એસિડ \((\mathrm{X})\) ના \(70 \%\) (દળ \(/\) દળ) જલીય દ્રાવણની મોલારિટી __________ \(\times 10^{-1}\) M છે. (નજીકના પૂર્ણાંકમાં)
[આપેલ છે કે: (X) ના જલીય દ્રાવણની ઘનતા \(1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે
એસિડનો મોલર દળ \(70 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે ]JEE Mains 2025 અઘરું - કયા ક્રિયાશીલ સમૂહ કે જે અનુક્રમે ધનાયન અને ઋણાયન આદાનપ્રદાન રેઝિનની આયન-વિનિમય સંપત્તિ માટે જવાબદાર છે:JEE Mains 2021 મધ્યમ
- ડાયએમિનો બેન્ઝોઈક એસિડ \(C _{6} H _{3}\left( NH _{2}\right)_{2} COOH\) ના બધા છ શક્ય સ્વરૂપો (forms)નું ડીકાર્બોક્સીલેશન થઈ, ત્રણ નિપજો \(A, \,B\) અને \(C\) આપે છે. ત્રણ એસિડ નિપજ \('A'\) આપે છે, બે એસિડ નિપજ \('B'\) આપે છે અને એક એસિડ નિપજ \('C'\) આપે છે. તો નિપજ \('C'\)નું ગલનબિંદુ શું હશે\(?\) (\(^{\circ} C\) માં)JEE Mains 2022 મધ્યમ
- અચળ તાપમાને અને દબાણે \(6\, litres\) આલ્કેનના સંપૂર્ણ દહન માટે \(27\, litres\) ઓક્સિજનની જરૂર છે.તો તે આલ્કેન......JEE Mains 2013 અઘરું
- આપેલ બંધારણમાં, sp અને \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુઓની સંખ્યા અનુક્રમે છે :
JEE Mains 2025 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 સરળ
- એક નાનું સ્પીકર \(2\, W\) નું અવાજ આઉટપુટ આપે છે.સ્પીકરથી કેટલા ... \(cm\) અંતરે અવાજની તીવ્રતા \(120\, dB\) નોંધાશે? [સંદર્ભ અવાજની આવૃતિ \(10^{-12}\,W/m^2\) છે]JEE Mains 2019 સરળ
- એમ્પ્લિફાયરને ઓસ્કલેટર (દોલક) માં રૂપાંતરીત કરવા માટે કેવા ધન ફીડબેક જોઈશે.અત્રે, ફીડબેક એટલે ........JEE Mains 2022 મધ્યમ
- એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(0.08 \mathrm{~kg}\) દળ ધરાવતી હવાને અચળ કદ્દે \(5^{\circ} \mathrm{C}\) તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા \(0.17 .\mathrm{kcal} /\) \(\mathrm{kg}^{\circ} \mathrm{C}\) અને \(J=4.18\) જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .JEE Mains 2024 અઘરું
- આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર \(\sigma\) કદ સ્થિતિસ્થાપકતા અંક \((K)\) અને દૃઢતા અંક \((\eta)\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:JEE Mains 2023 મધ્યમ