JEE Mains · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
નીચેની સ્પીસીસ/અણુઓનો સ્થિરતાનો સાચો ક્રમ _______ છે.

- A \(q\gt r\gt p\)
- B \(r\gt q\gt p\)
- C \(q\gt p\gt r\)
- D \(\mathrm{p}\gt\mathrm{q}\gt\mathrm{r}\)
Answer & Solution
Correct Answer
(A) \(q\gt r\gt p\)
Step-by-step Solution
Detailed explanation
q એ એરોમેટિક છે r એ બિન-એરોમેટિક છે p એ પ્રતિ-એરોમેટિક છે \(\mathrm{q}>\mathrm{r}>\mathrm{p}\) (સ્થિરતાનો ક્રમ) એરોમેટિક > બિન-એરોમેટિક > પ્રતિ-એરોમેટિક
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુની \(3^{rd}\) બોહર કક્ષાની ત્રિજ્યા જો \(r_3\) હોય અને \(4^{th}\) બોહર કક્ષાની ત્રિજ્યા \(r_4\)હોય તો પછી ....JEE Mains 2022 Medium
- આવર્ત કોષ્ટકના \(3^{\text {rd }}\) આવર્તમાં તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીઓનું સાચું વલણ શોધો.JEE Mains 2026 Hard
- લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં \(803 \,{~K}\) પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?JEE Mains 2021 Easy
- \(1^{\text {st }} \)ઘટકના \(n_{1}\) મોલ્સ અને \(2^{\text {nd }}\) ઘટકના \(n_{2}\) મોલ્સ ધરાવતા બે ઘટકોનો દ્રાવણ તૈયાર છે. ઘટક \(1\) અને \(2\) ના આણ્વિય દળ અનુક્રમે \(M _{1}\) અને \(M _{2}\) છે જો \(2^{\text {nd }}\) ઘટકમાં \( d \) એ દ્રાવણમાં ઘનતા \(g\, mL ^{-1}\) માં છે ,\(C _{2}\) એ મોલારિટી છે અને \(x _{2}\)એ મોલ અંશ છે તો \(C_{2}\) ............તરીકે વ્યક્ત કરી શકાય છેJEE Mains 2020 Medium
- \(N _2\) ના પરિમાપન માટેની ડ્યુમા પદ્ધતિમાં, નમૂના ને કોપર ઓકસાઈડ સાથે ગરમ કરવામાં આવે છે અને ઉતપન્ન થતા વાયુ ને પસાર કરવામાં આવે છે તે \(.........\)JEE Mains 2023 Medium
- સમૂહ \(15\) તત્વોના હાઈડ્રાઈડના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો. \(A.\) હાઈડ્રાઈડોની સ્થિરતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\mathrm{SbH}_3\) \(>\mathrm{BiH}_3\) ના ક્રમમાં ઘટે છે. \(B.\) હાઈડ્રાઈડની રિડ્યુસીંગ ક્ષમતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3\) \(>\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. \(C.\) હાઈડ્રાઈડો પૈકી, \(\mathrm{NH}_3\) એ પ્રબળ રિડકશનકર્તા છે જ્યારે \(\mathrm{BiH}_3\) એ મંદ રિડકશનકર્તા છે. \(D.\) હાઈડ્રાઈડોની બેઝિકતા \(\mathrm{NH}_3>\mathrm{PH}_3>\mathrm{AsH}_3>\) \(\mathrm{SbH}_3>\mathrm{BiH}_3\) ના ક્રમમાં વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ઉત્તેજિત \(He^+\) આયન ધરા અવસ્થામાં આવવા માટે બે \(108.5\, nm\) અને \(30.4\, nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરે છે.શરૂઆતની ઉત્તેજીત અવસ્થા માટેનો ક્વોન્ટમ અંક \(n=..........\) કેટલો હશે? ( \(\lambda \) તરંગલંબાઈના ફોટોનની ઉર્જા \(E = \frac{{1240\,eV}}{{\lambda \,(in\,nm)}}\))JEE Mains 2019 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં બેન્ઝાલ્ડીહાઈડ નિપજ તરીકે પ્રાપ્ત થશે\(?\)
JEE Mains 2022 Hard - \(k\) ની કેટલી કિમંતો માટે રેખાઓની સંહતિ \((k + 2) x + 10y = k,\,\,kx + (k + 3)y = k - 1\) ને એકપણ ઉકેલ ન ધરાવે ?JEE Mains 2018 Hard
- ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard - નીચેના સંયોજનો માટે \(pK_b\) નો વધતો ક્રમ કયો હશે.....
JEE Mains 2020 Hard - આકૃતિમાં \(M_c\) દળનું નળાકાર અને \(M_s\) દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ \(A\) અને \(B\) પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો \(\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}\) નો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2014 Hard