ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

આકૃતિ \((A)\) માં ‘\(2\,m\)’ દળને ' \(m\) ' દળ ઉપર જડવામાં આવ્યો છે. \(m\) દળ \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ઘરાવતી સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. આકૃતિ \((B)\) માં ‘ \(m\) ' દળને ' \(k\) ' અને ‘ \(2 k\) ' સ્ત્રિંગ અચળાંકો ઘરાવતી બે સ્પ્રિંગો સાથે જ્રેડવામાં આવેલ છે. જે \((A)\) માં દળ ' \(m\) ' ને અને \((B)\) માં દળ ' \(m\) ' ને ' \(x\) ' અંતરે ખસેડવામાં આવે તો, \((A)\) અને \((B)\) ને અનુરૂપ આવર્તકાળ \(T _1\) અને \(T _2........\) સમીકરણને અનુસરશે.

  1. A \(\frac{T_{1}}{T_{2}}=\frac{3}{\sqrt{2}}\)
  2. B \(\frac{ T _{1}}{ T _{2}}=\sqrt{\frac{3}{2}}\)
  3. C \(\frac{ T _{1}}{ T _{2}}=\sqrt{\frac{2}{3}}\)
  4. D \(\frac{ T _{1}}{ T _{2}}=\frac{\sqrt{2}}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{T_{1}}{T_{2}}=\frac{3}{\sqrt{2}}\)

Step-by-step Solution

Detailed explanation

\(T _{1}=2 \pi \sqrt{\frac{3 m }{2 k }}\) \(T _{2}=2 \pi \sqrt{\frac{ m }{3 k }}\) \(\frac{ T _{1}}{ T _{2}}=\frac{2 \pi \sqrt{\frac{3 m }{2 k }}}{2 \pi \sqrt{\frac{ m }{3 k }}}=\frac{3}{\sqrt{2}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app