ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

આકૃતિ \(-1\) માં દર્શાવ્યા પ્રમાણે \(k\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(M\) દળનો પદાર્થ જોડેલો છે.અને આકૃતિ \(-2\) સ્પ્રિંગમાંશ્રેણીમાં જોડેલ છે. જો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{ x }\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?  

  1. A \(3\)
  2. B \(2\)
  3. C \(6\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(T _{ a }=2 \pi \sqrt{\frac{ M }{ K }}\) \(T _{ b }=2 \pi \sqrt{\frac{ M }{ K / 2}}\) \(\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{2}=\sqrt{ x }\) \(\Rightarrow x =2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app