ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે. 

  1. A \(\frac{1}{2 \pi} \sqrt{\frac{ k }{2 M }}\)
  2. B \(\frac{1}{2 \pi} \sqrt{\frac{2 k }{ Mg \sin \alpha}}\)
  3. C \(\frac{1}{2 \pi} \sqrt{\frac{2 k }{ M }}\)
  4. D \(\frac{1}{2 \pi} \sqrt{\frac{ k }{ Mg \sin \alpha}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{1}{2 \pi} \sqrt{\frac{2 k }{ M }}\)

Step-by-step Solution

Detailed explanation

\(K _{ eq }= K _{1}+ K _{2}= K + K =2 K\) \(T =2 \pi \sqrt{\frac{ m }{ K _{ eq }}}=2 \pi \sqrt{\frac{ m }{2 K }}\) \(f =\frac{1}{ T }=\frac{1}{2 \pi} \sqrt{\frac{2 K }{ m }}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app