ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ \(\ell \) અને બળ અચળાંક \(k\) છે તેને \(\ell_1\) અને \(\ell_2\) લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં \(\ell_1 = n\ell_2\) અને \(n\) પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના  બળ અચળાંકનો ગુણોત્તર \(k_1/k_2\) =

  1. A \(n\)
  2. B \(\frac{1}{n^2}\)
  3. C \(n^2\)
  4. D \(\frac{1}{n}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\frac{1}{n}\)

Step-by-step Solution

Detailed explanation

\(\begin{array}{l} {k_1} = \frac{C}{{{\ell _1}}}\\ {k_2} = \frac{C}{{{\ell _2}}}\\ \frac{{{k_1}}}{{{k_2}}} = \frac{{C{\ell _2}}}{{{\ell _1}C}} = \frac{{{\ell _2}}}{{n{\ell _2}}} = \frac{1}{n} \end{array}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app