ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

\(2\,kg\) દળ ધરાવતા બ્લોકને \(20\,N / m\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ \(\frac{\pi}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.

  1. A \(5\)
  2. B \(4\)
  3. C \(3\)
  4. D \(2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(5\)

Step-by-step Solution

Detailed explanation

\(F =-2 kx , a =-\frac{2 kx }{ m }, \omega=\sqrt{\frac{2 k }{ m }}=\sqrt{\frac{2 \times 20}{2}}\) \(=\sqrt{20}\,rad / s\) \(T =\frac{2 \pi}{\omega}=\frac{2 \pi}{\sqrt{20}}=\frac{\pi}{\sqrt{5}}\) \(x =5\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app