JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
- A \(\frac{ K _{2}}{ K _{1}}\)
- B \(\frac{ K _{1}}{ K _{2}}\)
- C \(\sqrt{\frac{ K _{1}}{ K _{2}}}\)
- D \(\sqrt{\frac{ K _{2}}{ K _{1}}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\sqrt{\frac{ K _{2}}{ K _{1}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(A _{1} \omega_{1}= A _{2} \omega_{2}\) \(A_{1} \sqrt{\frac{k_{1}}{m}}=A_{2} \sqrt{\frac{k_{2}}{m}}\) \(\frac{ A _{1}}{ A _{2}}=\sqrt{\frac{ k _{2}}{ k _{1}}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સીધા રસ્તા (હાઇવે) પર \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને \(4 s\) માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમિયાન બસ દ્વારા કપાતું અંતર _______ હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)JEE Mains 2024 Hard
- એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\)JEE Mains 2020 Medium
- એક મકાનમાં \(45\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(100\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(10\; \mathrm{W}\) ના \(15\) નાના પંખા અને \(1 \;\mathrm{kW}\)ના \(2\) હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ \(220\; \mathrm{V}\) હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... \(A\) હોવી જોઈએ?JEE Mains 2020 Medium
- \(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે.JEE Mains 2026 Hard
- જો પદાર્થનો અર્ધ-આયુ \(20\) મિનીટ હોય તો \(33\,\%\) ક્ષય અને \(67\,\%\) ક્ષય વચ્ચેનો સમય અંતરાલ ગણો : (મિનીટ માં)JEE Mains 2021 Hard
- જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ).JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો વિદ્યુત પ્રવાહમાં \(20 \%\) ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય?JEE Mains 2024 Hard
- સમતલ \(P\) એ સમતલો \(\overrightarrow{ r } \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=6\) અને \(\overrightarrow{ r } \cdot(2 \hat{i}+3 \hat{j}+4 \hat{ k })=-5\) ની છેદરેખા માંથી પસાર થાય છે. જો \(P\) એ બિંદુ \((0,2,-2)\) માંથી પસાર થાય છે તો બિંદુ \((12,12,18)\) નું સમતલ \(P\) થી અંતરનો વર્ગ મેળવો.JEE Mains 2023 Hard
- જો બિંદુ \((1,1,2)\) માંથી પસાર થતા અને રેખા \(x-3 y+2 z-1=0=4 x-y+z\) ને લંબ હોય તેવા સમતુલ નું સમીકરણ \(A x+ B y+ C z=1\) હોય, તો \(140( C - B + A )=...........\).JEE Mains 2023 Hard
- એક ઉષ્મા એન્જિન \(1915\, J,\) \(-40\, J ,+125\, J\) અને \(-Q\,J\) જેટલી ઉર્જાના વિનિમય સાથે સંકળાયેલ છે. એક ચક્ર દરમિયાન તેની કાર્યક્ષમતા \(50.0 \%\) છે. તો \(Q\) નું મૂલ્ય કેટલા \(J\) હશે?JEE Mains 2020 Medium
- \(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- પ્રોટોન, ન્યુટ્રોન અને હિલીયમ ન્યુક્લિયસનું દળ અનુક્રમે \(1.0073\,u , 1.0087\,u\) અને \(4.0015\,u\) છે. હિલીયમ ન્યુક્લિયસની બંધનઊર્જા (\(MeV\) માં) કેટલી હશે?JEE Mains 2023 Medium