ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations

આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('2K'\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે એકસમાન સ્પ્રિંગ, દઢ આધાર સાથે જડિત છે અને \(m\) દળ ધરાવતાં ચોસલાં સાથે જોડાયેલ છે. સંતુલન સ્થિતિ સ્થાનની બંને તરફ જો દળને વિસ્થાપીત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રનાં દોલનોનો આવર્તકાળ ...... છે.

  1. A \(2 \pi \sqrt{\frac{ m }{ k }}\)
  2. B \(\pi \sqrt{\frac{ m }{2 k }}\)
  3. C \(2 \pi \sqrt{\frac{ m }{2 k }}\)
  4. D \(\pi \sqrt{\frac{ m }{ k }}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\pi \sqrt{\frac{ m }{ k }}\)

Step-by-step Solution

Detailed explanation

For parallel combination \(k _{ eq }= k _{1}+ k _{2}\) \(k_{e q}=4 k\) \(T =2 \pi \sqrt{\frac{ m }{ k _{ eq }}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app