JEE Mains · Physics · STD 11 - 13. oscillations
એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે.
- A 15
- B 20
- C 60
- D 45
Answer & Solution
Correct Answer
(C) 60
Step-by-step Solution
Detailed explanation
\(K \ell=\) અચળ \(K \ell= K ^{\prime}\left(\frac{\ell}{4}\right)\) \(K ^{\prime}=4 K\) \(K ^{\prime}=60 N / m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
JEE Mains 2019 Hard - \(10\, cm\) ત્રિજ્યા ધરાવતી રિંગ પર વિજભાર સમાન રીત વહેચાયેલ છે.રિંગ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે \(40\,\pi \,rad\,{s^{ - 1}}\) જેટલી કોણીય ઝડપે ફરે છે.જો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(3.8 \times {10^{ - 9}}\,T\) હોય તો, રિંગ પર રહેલ વિજભાર લગભગ કેટલો હશે? \(\left( {{\mu _0} = 4\pi \times {{10}^{ - 7}}\,N/{A^2}} \right)\)JEE Mains 2019 Medium
- બે આદર્શ ડાયોડને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં અવેલા છે.\(A\) અને \(B\) વચ્ચેનો અસરકારક અવરોધ \(.......\Omega\) થશે.
JEE Mains 2022 Medium - એક સાયકલના ટાયરમાં \(27^{\circ}\,C\) તાપમાને હવાનું દબાણ \(270\,KPa\) છે. જ્યારે તાપમાન વધીને \(36^{\circ}\,C\) થાય, ત્યારે તેના ટાયરમાં હવાનું અંદાજિત દબાણ \(.........\,KPa\) થશે.JEE Mains 2023 Easy
- \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાયJEE Mains 2019 Medium
- \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી મહત્તમ કદ ધરાવતો એક સમઘન કાપવામાં આવે છે,તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની કોઇ એક બાજુને લંબ એવી અક્ષને અનુલક્ષીને ચાકમાત્રા ________ થશે.JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... \(\mu C\) વિજભાર હશે?
JEE Mains 2019 Medium - દળ \(m\) નો એક નાનો બિંદુવત્ કણ M દળ અને R ત્રિજ્યાવાળા એક મોટા સમાન ઘન ગોળાના ' \(O^{\prime}\) કેન્દ્રથી \(2 R\) અંતરે મૂકવામાં આવેલો છે. M ને કારણે ' m ' પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_1\) છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટા ગોળામાંથી \(\mathrm{R} / 3\) ત્રિજ્યાનો એક ગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે અને M ના બાકીના ભાગને કારણે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_2\) જોવા મળે છે. ગુણોત્તર \(\mathrm{F}_1: \mathrm{F}_2\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2025 Hard - સંકલિત \(\int\limits_{-1}^{1} \left(\dfrac{x^3 + |x| + 1}{x^2 + 2|x| + 1}\right) dx\) નું મૂલ્ય બરાબર છે :JEE Mains 2026 Medium
- જો \(\sin(\tan^{-1}(x\sqrt{2})) = \cot(\sin^{-1}\sqrt{1-x^2})\) હોય, જ્યાં \(x \in (0,1)\) છે, તો \(x\) નું મૂલ્ય છે :JEE Mains 2026 Medium
- બે વિદ્યુતભારીત ધાતુના ગોળા \(S_{1}\) અને \(\mathrm{S}_{2}\) જેની ત્રિજયા \(\mathrm{R}_{1}\) અને \(\mathrm{R}_{2}\) છે.\(S_1\) ગોળાને \(E_1\) અને \(S_2\) ગોળાને \(E_2\) વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી \(\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} \) થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર \(\frac{V_1}{V_2}\) કેટલો થાય?JEE Mains 2020 Medium
- ધારો કે \(\vec{a}, \vec{b}, \vec{c}\) એ એવા ત્રણ સદિશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=\sqrt{31}, \quad 4|\overrightarrow{ b }|=|\overrightarrow{ c }|=2\) અને \(2(\vec{a} \times \vec{b})=3(\vec{c} \times \vec{a})\) થાય. જો \(\vec{b}\) અને \(\vec{c}\) વચ્ચેનો ખૂણો \(\frac{2 \pi}{3}\) હોય, તો \(\left(\frac{\overrightarrow{ a } \times \overrightarrow{ c }}{\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }}\right)^2=...........\).JEE Mains 2023 Hard