enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 13. oscillations
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)

- A \(A\,<\,2.0\,cm\)
- B \(A\,=\,2.0\,cm\)
- C \(A\,>\,2.0\,cm\)
- D \(A\,=\,1.5\,cm\)
Answer & Solution
Correct Answer
(C) \(A\,>\,2.0\,cm\)
Step-by-step Solution
Detailed explanation
As \(F = -kx\) \(mg=-kx\) \(1\times 10=500\;A\) \(A=2\;cm\) for not gettingdistorted \(A > 2\;cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે રેડિયો એકિટવ તત્વો \(A\) અને \(B\) ના અર્ધ- આયુષ્ય ક્રમશ : \(20\) મિનિટ તથા \(40\) મિનિટ છે.પ્રારંભમાં બંને નમુનાઓમાં નાભિકોની સંખ્યા સમાન છે. \(80\) મિનિટ પછી \(A\) અને \(B\) ના ક્ષય થયેલ નાભિકોનો ગુણોત્તર હશે :JEE Mains 2016 Medium
- નીચે દર્શાવ્યા મુજબ, લોલકના ગોળા \(A\) જેની દળવિહીન દોરીની લંબાઈ ' \(R\) ' છે તેને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે અડધા દળના બીજા ગોળા \(B\) સાથે અથડાય છે જે કેન્દ્રમાં ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર છે. સ્થિતિસ્થાપક અથડામણ ધારીને, અથડામણ પછી ગોળા \(A\) ના વેગનું મૂલ્ય _______ હશે. (g ને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ લો.)
JEE Mains 2025 Hard - \(2.4\,m\) અંતરે લેન્સની આગળ રાખેલ વસ્તુ માટે તીક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ લેન્સની પાછળ \(12\,cm\) અંતરે રાખેલા પડદા ઉપર મળે છે. \(1.5\) વક્રીભવનાંક ધરાવતી અને \(1\,cm\) જાડાઈ ધરાવતી કાયની તક્તિ ને લેન્સ અને પડદાની વચ્યે એવી રીતે દાખલ કરવામાં આવે છે કે જેથી કાચની તકતી અને પડદાનાં સમતલ સમાંતર રહે. ફરીવાર પડદા પર તિક્ષ્ણ અને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને \(\dots\,m\) અંતર ખસેડવી પડશે.JEE Mains 2022 Hard
- \(60 \mathrm{~cm}\) લંબાઈનો એક સળિયો \(20 \mathrm{rads}^{-1}\) ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને \(0.5 T\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત _______ \(\mathrm{V} \)છે.JEE Mains 2024 Hard
- \(1\,\mu C\) વિધુતભારિત કણ \((2 \hat{ i }+3 \hat{ j }+4 \hat{ k })\, ms ^{-1} .\) ના વેગથી \((5 \hat{ i }+3 \hat{ j }-6 \hat{ k }) \times 10^{-3}\, T\) ના ચુબકીય ક્ષેત્રમાં ગતિ તેના પર લાગતુ બળ \(\overline{ F } \times 10^{-9} N\). હોય તો \(\overrightarrow{ F }\)JEE Mains 2020 Medium
- ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.)JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે \(q_1\) અને \(q_2\) જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી \(q_1 > q_2\) છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત \(....\) હશે.JEE Mains 2022 Medium
- વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=x y-1+x-y ; y(0)=0\) નો ઉકેલ \(y ( x )\) હોય તો આપેલ પૈકી ક્યૂ વિધાન સત્ય છે .JEE Mains 2021 Medium
- દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.JEE Mains 2025 Easy
- સંકલન \(\int \limits_{0}^{1} \frac{\sqrt{x} d x}{(1+x)(1+3 x)(3+x)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10^5\,N\) બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ \(10\,cm\) છે.ઉપરની બાજુને સમાંતર રીતે \(0.5\,cm\) ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ \(20\,cm\) બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... \(cm\) સ્થાનાંતર થાય.
JEE Mains 2018 Easy - આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
JEE Mains 2022 Medium