JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(1000\, K\) પર \(CD_2O\) ની મોલર ઉષ્માક્ષમતા \((C_p)\) \(10\) કેલરી છે. તો અચળ દબાણે \(32\, g\) \(CD_2O\) ને \(1000\, K\) થી \(100\, K\) તાપમાને ઠંડુ પાડવા સાથે સંકળાયેલ એન્ટ્રોપી ફેરફાર ....\(cal\, deg^{-1}\). (\(D\, =\) ડયુટેરિયમ, પરમાણ્વિય દળ \(= 2\,u\) )
- A \(23.03\)
- B \(-23.03\)
- C \(2.303\)
- D \(-2.303\)
Answer & Solution
Correct Answer
(B) \(-23.03\)
Step-by-step Solution
Detailed explanation
Given, \(C_p = 10\) cals at \(1000\,K\) \(T_t = 1000 K.\) \(T_2 = 100\,K\) \(m = 32\,g\) \(\Delta S = ?\) at constant pressure \(\Delta S = {C_p}\,\ln \,\frac{{{T_2}}}{{{T_1}}}\) \( = 2.303 \times {C_p}\,\log \,\frac{{{T_2}}}{{{T_1}}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(K _{3}\left[ Cr \right.\) (oxalate) \(\left._{3}\right]\) હાજર રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા.........JEE Mains 2021 Medium
- \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 Hard
- Mg માટેની \(1^{st}\) આયનીકરણ એન્થાલ્પી \(+737\) kJ/mol છે. Mg ની \(2^{nd}\) આયનીકરણ એન્થાલ્પીનું સૌથી સંભવિત અંદાજિત મૂલ્ય ______ છે.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - સમતલીય સમચોરસ \([Pt\, (Cl)\, (py)\, (N H_3) \,(NH_2O H)]^+\) ની અસ્તિતવ ધરાવતા ભૌમિતિક સમઘટકોની સંખ્યા ......... છે. (py=પિરિડિન)JEE Mains 2015 Hard
- \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.JEE Mains 2023 Medium
- એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી \(15\, cm\) ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2014 Hard
- \(250\,g\) પાણીમાં \(62\,g\) ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને \(-10\,^oC\) તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો \(K_f,1.86\,K\,kg\,mol^{-1}\) હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો \((g\) માં\()\) છૂટો પડશે?JEE Mains 2019 Hard
- ધારોકે \(z\) એક સંકર સંખ્યા છે અને \(arg(z)\) એ \(z\) નો મુખ્ય કોર્ણાક દર્શાવે છે. તો \(|z|=3\) અને \(\arg (z-1)-\arg (z+1)=\frac{\pi}{4}\) એ \(\dots\dots\dots\) છેદે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ ગેટ્સ વિભાગ એક સંપૂર્ણ યોગ્ય પરિપથમાં જોડેલો છે. નીચેનામાંથી કયા સંયોજન માટે, બલ્બ પ્રકાશિત \((ON)\) થશે?
JEE Mains 2024 Hard - પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\))JEE Mains 2015 Medium