ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ? \(A.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે. \(B.\) મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે. \(C.\) એન્ટ્રોપી ફેરફાર ધન છે. \(D\) એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.

  1. A ફક્ત \(A\) અને \(D\)
  2. B ફક્ત \(A\) અને \(C\)
  3. C ફક્ત \(B\) અને \(C\)
  4. D ફક્ત \(B\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત \(B\) અને \(C\)

Step-by-step Solution

Detailed explanation

For micelle formation, \(\Delta S >0\) (hydrophobic effect) This is possible because, the decrease in entropy due to clustering is offset by increase in entropy due to desolvation of the surfactant, Also \(\Delta H >0\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app