JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
નીચેની વચ્ચેનું સાચું વિધાન છે
- A \(\Delta S\) અને \(S\) બંને તાપમાનના વિધેયો છે.
- B \(S\) એ તાપમાનનું વિધેય નથી પરંતુ \(\Delta \mathrm{S}\) તાપમાનનું વિધેય છે.
- C બંને \(\mathrm{S}\) અને \(\Delta \mathrm{S}\) તાપમાનના વિધેયો નથી.
- D \(S\) એ તાપમાનનું વિધેય છે પરંતુ \(\Delta \mathrm{S}\) તાપમાનનું વિધેય નથી.
Answer & Solution
Correct Answer
(A) \(\Delta S\) અને \(S\) બંને તાપમાનના વિધેયો છે.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{ds}=\int \frac{\mathrm{q}_{\mathrm{rev}}}{\mathrm{T}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : એક \(\pi\) બંધક \(MO\) આંતર-કેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે ઓછી ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે. વિધાન \((II)\) : \(\pi^*\) પ્રતિબંધક \(MO\) કેન્દ્રોની વચ્ચે નોડ ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard - ભાગ લેતાં બંધારણની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - નાઈટ્રોજનનાં પરિમાપનની ડયુમાં પધ્ધતિમાં, \(0.1840\, g\) એક કાર્બનિક સંયોજન \(30\, mL\) નાઈટ્રોજન આપે છે જેને \(287\, K\) અને \(758\, mm\) ના \(Hg\) દબાણે ભેગો કરવામાં આવ્યો. તો સંયોજનમાં નાઈટ્રોજનની ઘટક (સંધટકો) ટકાવારી ..... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) [આપેલ : \(287\, K\) પર જલીય તાણ \(=14\, mm\, of \,Hg\)]JEE Mains 2021 Hard
- જો અવકાશમાં સૂક્ષ્મ કણનો વેગ અને સ્થિતિમાં અનિશ્ચિતા અનુક્રમે \(2.4 \times 10^{-26}\left( m s ^{-1}\right)\) અને \(10^{-7}( m )\) હોય તો આ કણનું વજન \(g\) (ગ્રામ માં).........છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલુ છે : \(h =6.626 \times 10^{-34} \,Js\) )JEE Mains 2022 Hard
- \(Na , Mg\) અને \(Si\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે \(496, 737\) અને \(786 \,kJ / mol\) છે. તો \(Al\) ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ( \(\left.kJ\, mol ^{-1}\right)\) માં શોઘો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \(a_1, a_2, a_3, …….\) એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી \(a_1 + a_7 + a_{16} = 40\), હોય તો પ્રથમ \(15\) પદનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ કે જેની બાજુ ની લંબાઈ \(2 \sqrt{2}\) છે તેને અંતર્ગત એક લંબચોરસ આપેલ છે તો આવા લંબચોરસનું મહતમ ક્ષેત્રફળનો વર્ગ મેળવો.
JEE Mains 2021 Hard - ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંત ના સંદર્ભમાં ખોટુ વિધાન પસંદ કરો.JEE Mains 2024 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d = 20\,\mu \,m\) વ્યાસ અને એક \(I = 2\,m\) લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી \({\theta _1} = {40^o}\) ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?
JEE Mains 2019 Hard - જો રેખા \(x=y=z\) એ રેખા \(x \sin A+y \sin B+z \sin C-18=0=x \sin 2 A+y \sin 2 B+z \sin 2 C-9\) ને છેદે,જ્યાં \(A, B, C\) એ ત્રિકોણ \(A B C\), ના ખૂણાઓ છે, તો \(80\left(\sin \frac{A}{2} \sin \frac{B}{2} \sin \frac{C}{2}\right)=.........\)JEE Mains 2023 Hard
- કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium