JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
એક પ્રક્રિયામાં \(\Delta H = 200\,J\,mo{l^{ - 1}}\) અને \(\Delta S = 40\,J{K^{ - 1}}\,mo{l^{ - 1}}\) છે. નીચે આપેલી કિંમતો પૈકી કોઈ ઓછામાં ઓછું તાપમાન પસંદ કરો કે જેનાથી ઉપર પ્રક્રિયા......\(K\) સ્વયંભૂ થશે?
- A \(20\)
- B \(12\)
- C \(5\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta S = \frac{{\Delta H}}{T}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ડ્યૂમા ની નાઇટ્રોજનના અનુમાન માટેની પદ્ધતિમાં, 0.5 ગ્રામ કાર્બનિક સંયોજન 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 60 mL નાઇટ્રોજન આપે છે. સંયોજનમાં નાઇટ્રોજનની ટકાવારી સંરચના (300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg) _______ છે.JEE Mains 2025 Medium
- કઈ જોડીઓમાં, પ્રથમ આયન બીજા કરતાં વધુ સ્થિર છે?
JEE Mains 2025 Hard - હાઈડ્રોજન પરમાણુની વિવિધ કક્ષકો માટે ત્રિજ્યા વિતરણ વિધેય વિરુદ્ધ \('r'\) ના આલેખ નીચે આપેલ છે \({image}\) તો, \(3s\) કક્ષક માટે સાચો આલેખ શોધો
JEE Mains 2021 Easy - \(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.JEE Mains 2023 Hard
- આવર્તકોષ્ટકના તત્વોના સંદર્ભમાં નીચેના વિધાનો આપેલા છે . નીચેના પૈકી કયુ સાચુ છે ?JEE Mains 2016 Medium
- નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I: હાઈડ્રોજન હેલાઇડ્સના ઉત્કલનબિંદુનો વધતો ક્રમ \(HCl < HBr < HI < HF\) છે
વિધાન II: હાઈડ્રોજન હેલાઇડ્સના ગલનબિંદુનો વધતો ક્રમ \(HCl < HBr < HF < HI\) છે
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(0 < a < 1\) માટે, સંકલન \(\int_0^\pi \frac{\mathrm{d} x}{1-2 \mathrm{a} \cos x+\mathrm{a}^2}\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- હેકઝેનનો ઉપયોગ કરીને ત્રણ કાર્બનિક સંયોજન \(A, B\) અને \(C\) ને પાતળા સ્તરની કોમોટોગ્રાફી માં ચઢવા દેવામાં આવે છે. અને નીચે મુજબ પરિણામ (આકૃૃતિ નિહાળો) આપે છે.સૌથી વધુ ધ્રુવીય સંયોજન નું \(R_f\) મૂલ્ય \(......\times 10^{-2}\) છે.
JEE Mains 2023 Medium - \({\left( {1 - 2\sqrt x } \right)^{50}}\)ના દ્ઘિપદી વિસ્તરણમાં \(x \) ની પૂર્ણાક ઘાતાંકના સહગુણકોનો સરવાળો . . . . . . . . . . થાય.JEE Mains 2015 Hard
- એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 Hard - પરિપથમાં વિદ્યુતપ્રવાહ \(i=i_{ o }\)(t/T) વડે આપવામાં આવે છે. તો આવર્ત t = 0 થી t = T માટે r.m.s પ્રવાહ __________ છે.JEE Mains 2026 Easy
- ફોટોડાયોડનો ઉપયોગ દશ્ય સિગ્નલ નોંધવા માટે થાય છે. આ ડાયોડો હંમેશા રિવર્સ બાયસ્ સ્થિતિમાં જ વાપરવામાં આવે છે. કારણ કેJEE Mains 2022 Medium