JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.
- A બંને \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) ઋણ (-ve) છે
- B \(\Delta \mathrm{H}\) ઋણ (-ve) છે પરંતુ \(\Delta \mathrm{S}\) ધન (+ve) છે
- C \(\Delta \mathrm{H}\) ધન \((+\mathrm{ve})\) છે પરંતુ \(\Delta \mathrm{S}\) ઋણ \((-\mathrm{ve})\) છે
- D બંને \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) ધન (+ve) છે
Answer & Solution
Correct Answer
(D) બંને \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) ધન (+ve) છે
Step-by-step Solution
Detailed explanation
તાપમાન વધારતા, આપેલી ઉષ્માશોષક પ્રક્રિયા સ્વયંભૂ બને છે. \(\Delta G=\Delta H-T \Delta S\) સ્વયંભૂતા માટે, \(\Delta \mathrm{G} 0\) તેથી, \(\Delta \mathrm{S}\) ધન (+ve) હોવું જોઈએ.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({CHCl}_{3}\) અને \({KOH}\) સાથે પ્રક્રિયા પર \(A\) ને \(B\)માં રૂપાંતરિત કરવામાં આવે છે. સંયોજન \({B}\) ઝેરી છે અને અનુક્રમે \(C\) દ્વારા વિઘટન કરી શકાય છે. \(A, B\) અને \(C\) અનુક્રમે શું છે?JEE Mains 2021 Easy
- \(Na\) નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ \(5.1\, eV\) છે. તો \(Na^+\) ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ................. \(\mathrm{eV}\) શોધો.JEE Mains 2013 Hard
- પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કયું તંતુમય પ્રોટીનનું ઉદાહરણ નથી?JEE Mains 2021 Medium
- આવર્ત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
B. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
C. સમાન બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતાં તત્ત્વોને એક જ આવર્તમાં ગોઠવવામાં આવે છે.
D. તત્ત્વનું સ્થાન તેના છેલ્લા ભરાયેલા કક્ષકના ક્વૉન્ટમ આંકને દર્શાવે છે.
E. એક આવર્તમાં તત્ત્વોની સંખ્યા, ભરાઈ રહેલા ઊર્જા સ્તરમાં ઉપલબ્ધ પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચેની પ્રકિયા માં \(C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} \) \(B\xrightarrow{{Alc.\,KOH}}C,\) નિપજ \(C\) શું હશે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- દરેક \(40 \,\mu F\) ના બે સંઘારકોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. બે માંથી કોઈ એક સંઘારકને \(K\) જેટલા ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા અવાહક વડે એવી રીતે ભરવામાં આવે છે કે જેથી તંત્રની સમતુલ્ય સંઘારકતા \(24 \,\mu F\) થાય. \(K\) નું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- નીચેના બે વિધાનો આપેલા છે: એક કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવવામાં આવેલ છે. કથન \(A\) : બે સમાન દડાઓ \(A\) અને \(B\) સમાન વેગ ' \(u\) ' થી પણ જુદા જુદા કોણે ફેંકવામાં આવે છે અને તેઓ સમાન અવધિ \(R\) પ્રાપ્ત કરે છે. જો \(A\) અને \(B\) અનુક્રમે \(h_{1}\) અને \(h_{2}\) જેટલી મહતમ ઊંચાઈ પ્રાપ કરતા હોય તો \(R=4 \sqrt{h_{1} h_{2}}\) થશે. કારણ \(R\) : દર્શાવેલ ઊંચાઈઓનો ગુણાકાર \(h_{1} h_{2}=\left(\frac{u^{2} \sin ^{2} \theta}{2 g}\right) \cdot\left(\frac{u^{2} \cos ^{2} \theta}{2 g}\right)\) ઉપરોક્ત વિધાનોનાં સંદભમમાં નીચે આપેલા વિકલ્યોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અચળાંકો નીચે મુજબ છે: \(\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0\) \(\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0\) \(\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0\) પ્રક્રિયા \(\mathrm{X} \rightleftharpoons \mathrm{W}\) માટેનો સંતુલન અચળાંક _______.JEE Mains 2024 Medium
- વક્ર \({x^2} + 2xy - 3{y^2} = 0\) ના બિંદુ \((1,1)\) આગળનો અભિલંબ વક્રને ફરીથી . . . . . મળશે.JEE Mains 2015 Hard
- એક પાસાની બે સપાટી પર 1 અંક છે, બે સપાટી પર 2 અંક છે, એક સપાટી પર 3 અંક છે અને એક સપાટી પર 4 અંક છે. બીજા પાસાની એક સપાટી પર 1 અંક છે, બે સપાટી પર 2 અંક છે, બે સપાટી પર 3 અંક છે અને એક સપાટી પર 4 અંક છે. જ્યારે બંને પાસા એકસાથે ફેંકવામાં આવે ત્યારે સંખ્યાઓનો સરવાળો 4 અથવા 5 મળવાની સંભાવના કેટલી છે?JEE Mains 2025 Medium
- જેના માટે, પ્રત્યેક \(t \in \mathbb{R}\) માટે સદિશો \(\vec{a}=\alpha t \hat{i}+6 \hat{j}-3 \hat{k}\) અને \(\vec{b}=t \hat{i}-2 \hat{j}-2 \alpha t \hat{k}\) ગુરુકોણ માં નમિત હોય, તેવા તમામ \(a\) નો ગણ .............. છે.JEE Mains 2024 Hard