enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.
- A \(500\)
- B \(400\)
- C \(120\)
- D \(654\)
Answer & Solution
Correct Answer
(B) \(400\)
Step-by-step Solution
Detailed explanation
સંતુલન પર \(\Delta \mathrm{G}_{\mathrm{PT}}=0\) \( \Delta \mathrm{H}_{\text {vap }}=\mathrm{T} \Delta \mathrm{S}_{\text {vap }} \) \( 30 \times 1000=\mathrm{T} \times 75 \) \( \mathrm{~T}=400 \mathrm{~K}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિટામિન્સમાં તે એક છે જેની ઉણપ રિકટ્સ (હાડકાની ઉણપ) નું કારણ બને છેJEE Mains 2013 Easy
- \(71\) જેટલો પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્વ \(X\) નો \(71\) મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે ?JEE Mains 2019 Medium
- પેપર વર્ણાનુલેખી વડે બે રંગોનું અલગીકરણ કરવામાં આવ્યું, ફક્ત દ્રાવક, રંગ \(A\) અને રંગ \(B\)નું બેઝ રેખાથી કાપેલ અંતર અનુક્રમે \(3.25\, cm , 2.08\, cm\) અને \(1.05 \,cm\) છે. \(A\)થી \(B\)ની \(R _f\) મૂલ્યોનો ગુણોત્તર \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) પ્રોપેનામાઈન અને \(N-\)મિથાઈલ ઈથેનામાઈન \(I\) મધ્યાવયવી \(B\) હેકઝેન\(-2-\)ઓન અને હેક્ઝેન\(-3-\)આોન \(II\) સ્થાન સમઘટકો \(C\) ઈથેનામાઈડ અને હાઈડ્રોકસીઈથેનામાઈન \(III\) ક્રિયાશીલ સમઘટકો \(D\) \(o-\)નાઈટ્રોફિનોલ અને \(p-\)નાઈટ્રોફિનોલ \(IV\) ચલરૂપકો JEE Mains 2023 Hard - એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.JEE Mains 2022 Medium
- અહી \(\left(\begin{array}{l}n \\ k\end{array}\right)\) એ \({ }^{n} C_{k}\) દર્શાવે છે અને \(\left[\begin{array}{l} n \\ k \end{array}\right]=\left\{\begin{array}{cc}\left(\begin{array}{c} n \\ k \end{array}\right), & \text { if } 0 \leq k \leq n \\ 0, & \text { otherwise }\end{array}\right.\) છે. જો \(A_{k}=\sum_{i=0}^{9}\left(\begin{array}{l}9 \\ i\end{array}\right)\left[\begin{array}{c}12 \\ 12-k+i\end{array}\right]+\sum_{i=0}^{8}\left(\begin{array}{c}8 \\ i\end{array}\right)\left[\begin{array}{c}13 \\ 13-k+i\end{array}\right]\) અને \(A_{4}-A_{3}=190 \mathrm{p}\) હોય તો \(p\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન (\(I\)) : લેન્થેનોઈડમાં, \(\mathrm{Ce}^{+4}\) ની બનાવટ તેની ઉમદા વાયુ સંરચના દૂવારા (વડે) તરફેણ થાય છે. વિધાન (\(II\)) : સિરિયમ \(\mathrm{Ce}^{+4}\) એ પ્રબળ ઓક્સિડન્ટ છે જે સામાન્ય \(+3\) અવસ્થામાં પાછું (reverting) ફરે છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard - \(298\, K\) પર, \(Cu ( s )+2 Ag ^{+}( aq ) \rightleftharpoons Cu ^{2+}( aq )+2 Ag ( s )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(2 \times 10^{15}\) છે. \(\frac{1}{2} Cu ^{2+}( aq )+ Ag ( s ) \rightleftharpoons \frac{1}{2} Cu ( s )+ Ag ^{+}( aq )\) પ્રક્રિયા માટે સંતુલન અચળાંક \(x \times 10^{-8}\) છે. તો \(x\)નું મૂલ્ય \(......\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.JEE Mains 2021 Hard