JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2014
- અઘરું
- MCQ
નીચેના પદાર્થો માટે \((S^o)\) આપેલા છે. \(CH_4\,(g)\,\,186.2\,JK^{-1}\,mol^{-1}\)
\(O_2\,(g)\,\,205.2\,JK^{-1}\,mol^{-1}\)
\(CO_2\,(g)\,\,213.6\,JK^{-1}\,mol^{-1}\)
\(H_2O\,(g)\,\,69. 9\,JK^{-1}\,mol^{-1}\) નીચેની પ્રક્રિયા માટે એન્ટ્રોપી ફેરફાર \((S^o)\) ........\(JK^{-1}\,mol^{-1}\) \(CH_4\,(g) + 2O_2\,(g) \to CO_2\,(g) + 2H_2O(l)\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \(-242.8\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta {S^o} = S_{_{C{O_2}}}^o + 2 \times S_{_{{H_2}O}}^o - (S_{_{C{H_4}}}^o + 2 \times S_{{O_2}}^o)\)
\( = (213.6 + 2 \times 69.9) - (186.2 + 2 \times 205.2)\)
\( = - 242.8\,J\,{K^{ - 1}}\,mo{l^{ - 1}}\,\)
Chemistry ના વધુ પ્રશ્નો
- તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 મધ્યમ
- કોપર સલ્ફેટ માંથી \(x \times 10^{-1}\) ગ્રામ પરમાણુ કોપર મેળવવા \(1F\) વિદ્યુતપ્રવાહ જરૂરી છે. તો \(x\) _______ છે.JEE Mains 2024 અઘરું
- \(CNG\) એક અગત્યનો વાહન વ્યવહારનું બળતણ છે. જ્યારે \(100\,g\,CNG\) ને \(208\,g\) ઓકિસજન સાથે વાહનમાં નાખવામાં આવે ત્યારે \(CO _{2}\) અને \(H _{2} O\) બનવા તરફ દોરી જાય છે અને વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન આ દહન દરમયાન ઉત્પન્ન થતો \(CO _{2}\) નો જથ્થો (ગ્રામમાં) \(\dots\dots\dots\) છે.[ધારી લો \(CNG =\)મિથેન]JEE Mains 2022 અઘરું
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 અઘરું
- મોનોસેકરાઇડને ડાઈસેકેરાઇડથી અલગ કરવા માટે નીચેનામાંથી કયા રાસાયણિક કસોટીનો ઉપયોગ થાય છે?JEE Mains 2021 સરળ
- ઉષ્માગતિકીય પ્રયોગ જ્યારે કરતા હોય ત્યારે એક વિદ્યાર્થીએ નીચે પ્રમાણે અવલોકનો મેળવ્યા. \(HCl + NaOH \rightarrow NaCl + H _{2} O \Delta H =-57.3\, kJ\,mol ^{-1}\) \(CH _{3} COOH + NaOH \rightarrow CH _{3} COONa + H _{2} O\) \(\Delta H =-55.3\,kJ\,mol ^{-1}\) વિદ્યાર્થી દ્વારા ગણતરી કરેલ \(CH_3COOH\)ની આયનિકરણ એન્થાલ્પી \(......\,kJ\, mol ^{-1}\) છે.JEE Mains 2022 સરળ
JEE Mains ના વધુ PYQ
- હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 મધ્યમ
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ
- જે સંયોજનો ધન ફેહલિંગ કસોટી આપે છે, તે _______ છે.
(A)
(B)
(C) \(\mathrm{HOCH}_2-\mathrm{CO}-(\mathrm{CHOH})_3-\mathrm{CH}_2-\mathrm{OH}\)
(D)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - જો \(2\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુને તાપમાન \(T\) પર, અન્ય \(6\) મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે તાપમાન \(2T\) પર મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું તાપમાન છે :JEE Mains 2026 મધ્યમ
- \(50 \,{~mL}\) \(1\, {M}\, {HCl}\) અને \(30 \,{~mL}\) \(1\, {M} \,{NaOH}\)ને મિશ્ર કરીને મેળવેલ દ્રાવણની \({pH}\) , \({x} \times 10^{-4}\) છે.\({x}\)નું મૂલ્ય \(......\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\log 2.5=0.3979]\)JEE Mains 2021 અઘરું
- એક વર્તુળાકાર તક્તિ સમક્ષિતિજ સમતલ પર કોણીય વેગ \(\omega\) સાથે એવી રીતે ગતિ કરે છે, કે જેની અક્ષ તેના કેન્દ્રમાંથી પસાર થાય અને તક્તિને લંબ હોય. એક વ્યક્તિ તેના કેન્દ્ર પર બેસીને હાથ વડે બે ડંબેલોને ધરાવે છે. જયારે તે તેના હાથને ખેંચે છે ત્યારે તેની જડત્વની ચાકમાત્રા ત્રણ ગણી થાય છે. જો \(E\) તંત્રની શરૂઆતની ગતિ ઊર્જા હોય, તો અંતિમ ગતિ ઊર્જા \(\frac{E}{x}\) હશે. જ્યાં \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 મધ્યમ