ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry

સરખી ધાતુના સરખા દળ ધરાવતા બે ટુકડાઓનું (બ્લોક) તાપમાન અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે, તેમને એક બીજાના સંપર્કમાં લાવવામાં આવે છે અને અચળ દબાણ ઊષ્મીય સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે આ પ્રક્રિયા માટે એન્ટ્રોપી \(\Delta S\) માં થતો ફેરફાર છે.

  1. A \({C_p}\,\ln \,\left[ {\frac{{{{({T_1} + {T_2})}^2}}}{{4{T_1}{T_2}}}} \right]\)
  2. B \(2{C_p}\,\ln \,\left[ {\frac{{{{({T_1} + {T_2})}^{\frac{1}{2}}}}}{{{T_1}{T_2}}}} \right]\)
  3. C \(2{C_p}\,\ln \,\left[ {\frac{{({T_1} + {T_2})}}{{4{T_1}{T_2}}}} \right]\)
  4. D \(2{C_p}\,\ln \,\left[ {\frac{{({T_1} + {T_2})}}{{2{T_1}{T_2}}}} \right]\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \({C_p}\,\ln \,\left[ {\frac{{{{({T_1} + {T_2})}^2}}}{{4{T_1}{T_2}}}} \right]\)

Step-by-step Solution

Detailed explanation

\(\Delta {S_{Total}}\, = \,{C_p}\ln \frac{{({T_1} + {T_2})}}{{2{T_1}}} + {C_p}\ln \frac{{({T_1} + {T_2})}}{{2{T_2}}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app