JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
298 K તાપમાને થતી પ્રક્રિયા \(2 \mathrm{~A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) માટે \(\Delta \mathrm{H}\) \(=400 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(\Delta \mathrm{S}=0.2 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) છે. આ પ્રક્રિયા _______ \(\mathrm{K}\) ની ઉપર સ્વયંભૂ બનશે.
- A \(1000\)
- B \(2000\)
- C \(100\)
- D \(200\)
Answer & Solution
Correct Answer
(B) \(2000\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{G}=0\) \(\mathrm{~T}=\frac{\Delta \mathrm{H}}{\Delta \mathrm{S}}=\frac{400}{0.2}=2000 \mathrm{~K}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોટીનના \(\alpha\)-હેલિક્સ અને \(\beta\)-પ્લીટેડ શીટ બંધારણ તેના કયા બંધારણ સાથે સંકળાયેલા છે?JEE Mains 2025 Easy
- મિથાઈલ ઓરંજના કિસ્સામાં જોવા મળતું અંતિમ બિંદુ નીચેનામાંથી બનવાને કારણે છે તે...JEE Mains 2022 Medium
- લેન્થેનોઇડ શ્રેણીનો કયો સભ્ય દ્વિસંયોજક સ્વરૂપમાં સૌથી વધારે સ્થાયી છે ?JEE Mains 2022 Medium
- સ્નાયુની દુખાવાની ઉષ્મા સારવાર આશરે \(900\,nm\) તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ કરે છે. આ હેતુ માટે \(H -\) પરમાણુની કઈ વર્ણપટ રેખા યોગ્ય છે \([{R_H} = 1 \times {10^5}\,c{m^{ - 1}},\,h\, = 6.6\, \times {10^{ - 34}}\,Js\,\,c = 3\, \times \,{10^8}\,m{s^{ - 1}}]\)JEE Mains 2019 Medium
- નીચેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ \(+\) આલ્કોહોલ \(\xrightarrow{{HCl}}\) એસિટાલ \(HCHO\) \(^tBuOH\)
\(CH_3CHO\) \(MeOH\) સૌથી યોગ્ય જોડી કઈ?JEE Mains 2019 Medium - સંક્રાંતિ ધાતુ આયનોની એવી જોડી કે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તે _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો \(f(\theta)=\frac{\sin ^4 \theta+3 \cos ^2 \theta}{\sin ^4 \theta+\cos ^2 \theta}, \theta \in \mathbb{R}\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો જેનું પ્રથમ પદ \(64\) હોય અને સામાન્ય ગુણોત્તર \(\frac{\alpha}{\beta}\) હોય તેવી અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- વાસ્તવિક વિધેય \(f(x)=\frac{\operatorname{cosec}^{-1} x}{\sqrt{x-[x]}}\) એ ક્યાં \(x\) માટે વ્યાખ્યાયિત છે . ( કે જ્યાં \([ x ]\) એ મહતમ પૃણાંક વિધેય છે )JEE Mains 2021 Hard
- વર્નિયર કેલિપર્સનો એક મુખ્ય કાપો \(1\,mm\) વાંચન આપે અને વર્નિયર સ્કેલના \(10\) કાપા મુખ્ય સ્કેલના \(9\) કાપા બરાબર છે. જ્યારે કેલિપર્સના (સાધનના) બંને જડબાને બંધ કરવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો મુખ્ય સ્કેલના શૂન્યમાં કાપાની જમણી બાજુ મળે છે અને તેનો યોથો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. જ્યારે ગોળાકાર દોલકને જડબાની વચ્ચે સજ્ડડતાથી રાખવામાં આવે છે ત્યારે વર્નિયરનો શૂન્યમો કાપો \(4.1 \,cm\) અને \(4.2 \,cm\) ની વચ્ચે આવે છે અને વર્નિયરનો છઠ્ઠો કાપો મુખ્ય સ્કેલના કાપા સાથે બંધ બેસતો આવે છે. દોલકનો વ્યાસ ........... \(\times 10^{-2} \,cm\) હશે.JEE Mains 2022 Hard
- સૂર્યની સપાટી ઉપર વિકિરણની સરેરાશ તીવ્રતા લગભગ \(10^8\, W/m^2\) છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્રનું \(rms\) મૂલ્ય _______ ની નજીકનું હશેJEE Mains 2019 Medium
- જો \(m\) એ સમાંતર મધ્યક અને ત્રણ સમગુણોત્તર મધ્યકોને \(3\) અને \(243\) વચ્ચે એ રીતે મૂકવામાં આવે કે જેથી \(4^{\text {th }}\) સમાંતર મધ્યક એ તેના બીજા સમગુણોત્તર મધ્યક જેટલો હોય તો \(m\) ની કિમત મેળવો.JEE Mains 2020 Hard
- પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ \(1.6 \times 10^{-27}\,kg\) અને ન્યુકિલયસની ત્રિજ્યા \(1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m\) છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર \(n \times 10^{13}\) છ. તો \(n\) નું મૂલ્ચ \(............\) છે.JEE Mains 2023 Medium