ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......

  1. A ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ બંને અડધા થાય
  2. B ઇન્ડક્ટીવ રીએકટન્સ અડધો અને પ્રવાહ બમણો થાય 
  3. C ઇન્ડક્ટીવ રીએકટન્સ બમણો અને પ્રવાહ અડધો થાય
  4. D ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ બંને બમણા થાય
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઇન્ડક્ટીવ રીએકટન્સ અડધો અને પ્રવાહ બમણો થાય 

Step-by-step Solution

Detailed explanation

\(X _{ L }=\omega L\) \(i =\frac{ v _{0}}{\omega L }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app