JEE Mains · Physics · STD 12 -7. Alternating current
ખૂબ ઊંચી આવૃતિ માટે આપેલ પરિપથનો ઇમ્પીડન્સ (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?

- A \(0.2\)
- B \(20\)
- C \(2.2\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\({X}_{{L}}=2 \pi {fL}\) \({f}\) is very large \(\therefore {X}_{{L}}\) is very large hence open circuit. \({X}_{{C}}=\frac{1}{2 \pi {fC}}\) \({f}\) is very large. \(\therefore {X}_{{c}}\) is very small, hence short circuit. Final circuit \(Z_{e q}=1+\frac{2 \times 2}{2+2}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે મલ્ટીમીટર (અવરોધ માપવાના મોડમાં કાર્ય કરે) પ્રોબને એક ઘટક સાથે જોડેલ હોય, તેને માત્ર ઊલટું કરતાં નીચેનામાંથી કયું અવલોકન કરવામાં આવશે નહિ?JEE Mains 2020 Medium
- \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.)JEE Mains 2022 Hard
- જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને \(\beta\) એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) હોય તો \(\beta\) નું કેટલું હશે?JEE Mains 2021 Hard
- સ્ક્રુ ગેજની પિચ \(1 \mathrm{~mm}\) છે જેના વર્તુળાકાર સ્કેલ પર \(100\) વિભાગો છે. જ્યારે જડબાં વચ્ચે કોઈ માપન વસ્તુ ન હોય, ત્યારે વર્તુળાકાર સ્કેલનું શૂન્ય સંદર્ભ રેખાની નીચે \(5\) વિભાગો આવેલા છે. પછી આ સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને એક તારનો વ્યાસ માપવામાં આવે છે. એવું જણાયું કે \(4\) મુખ્ય સ્કેલના વિભાગો સ્પષ્ટપણે દેખાય છે જ્યારે વર્તુળાકાર સ્કેલ પરના \(60\) વિભાગો સંદર્ભ રેખા સાથે એકરૂપ થાય છે. તારનો વ્યાસ _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથ માટે, કળ '\(S\)' ને બંધ કર્યાના તુરંત બાદ \(6\,V\)ની બેટરીમાંથી પસાર થતો પ્રવlહ \(..........A\) હશે.
JEE Mains 2022 Medium - \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- \(2 \,{kg}\) દળ અને \(0.6\, {m}\) લંબાઈનો સ્ટીલનો સળિયો ટેબલ પર શિરોલંબ રાખીને નીચેના છેડાને જડિત કરેલ છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. ઉપરના છેડાને ધક્કો આપવામાં આવે છે જેથી સળિયો ગુરુત્વાકર્ષણ અસર હેઠળ નીચે આવે, તેના નીચલા જડિત છેડાના કારણે થતાં ઘર્ષણને અવગણતા, સળિયાનો મુક્ત છેડો જ્યારે તેના સૌથી નીચી સ્થિતિમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ (\({ms}^{-1}\) માં) કેટલી હશે?. (\(g =10\, {ms}^{-2}\) લો )JEE Mains 2021 Hard
- ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર \(6\, s\) માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે \(1.5 \,s\) માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... \(s\) માં પહોચશે.JEE Mains 2022 Hard
- \(2\,kg\) દળવાળો ગોળીયો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી \(5\) મી સેકન્ડના અંતે \(10000\,J\) ગતિઉર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ \(.............N\) છે.JEE Mains 2023 Medium
- ગણ \(\left\{n \in Z :\left|n^2-10 n+19\right| < 6\right\}\) ના ઘટકોની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- જો કોઈ નેનોકેપેસીટરનું કેપેસીટન્સ વિદ્યુતભાર \(e,\) બોહર ત્રિજ્યા \(a_0,\) પ્લાન્ક અચળાંક \(h\) અને પ્રકાશની ઝડપ \(c\) ના મિશ્રિત એકમ \(u\) થી માપવામાં આવેલ હોય, તો.....JEE Mains 2015 Hard
- જો \(m\) અને \(M\) એ \(\left|\begin{array}{ccc}\cos ^{2} x & 1+\sin ^{2} x & \sin 2 x \\ 1+\cos ^{2} x & \sin ^{2} x & \sin 2 x \\ \cos ^{2} x & \sin ^{2} x & 1+\sin 2 x\end{array}\right|\). ની અનુક્રમે ન્યૂનતમ અને મહત્તમ કિમત દર્શાવતા હોય તો \(( m , M )\) ની કિમત શોધોJEE Mains 2020 Hard