JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(AC\) સ્ત્રોત સાથે જોડાયેલ \(LCR\) પરિપથમાં ઇન્ડકટર \(L\), કેપેસીટર \(C\) અને અવરોધ \(R\) વચ્ચેનો \(rms\) વૉલ્ટેજ અનુક્રમે \(V_L, V_C\) અને \(V_R\) છે. આ વૉલ્ટેજ \(V_L : V_C : V_R = 1 : 2 : 3\) ના ગુણોત્તરમાં છે. જો \(AC\) સ્ત્રોતનો \(rms\) વૉલ્ટેજ \(100\, V\) હોય તો \(V_R\) નું મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?
- A \(50\)
- B \(70\)
- C \(90\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(C) \(90\)
Step-by-step Solution
Detailed explanation
Given, \(V_{L}: V_{C}: V_{R}=1: 2: 3\) \(\mathrm{V}=100 \,\mathrm{V}\) \(\mathrm{V}_{\mathrm{R}}=?\) As we know, \(V=\sqrt{V_{R}^{2}+\left(V_{L}-V_{C}\right)^{2}}\) Solving we get, \(\mathrm{V}_{\mathrm{R}}=90\, \mathrm{V}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 Medium
- પ્રિતી મેટ્રો સ્ટેશન પર પહોંચીને જુએ છે, કે એસ્કેલેટર કાર્યરત નથી.તેથી તેને સ્થિર એસ્કેલેટર પર ચાલવા માટે \( t_1 \) સમય લાગે છે. બીજા દિવસે જ્યારે એસ્કેલેટર ચાલતું હોય, તો તે તેના પર ઊભા રહીને \(t _{2}\) સમયમાં તે ઉપર પહોંચે છે. તે ગતિ કરતાં એસ્કેલેટર પર ચાલવા લાગે, તો તેને ઉપર પહોંચવા લાગતો સમય શું હશે?JEE Mains 2021 Medium
- \(G\) અવરોધવાળુ ગેલ્વેનોમીટરને \(R _{1}\) અવરોધક શ્રેણીમાં જોડતા વૉલ્ટમીટર ની રેન્જ \(0-1\, V\) ની થાય છે. \(R _{1}\) સાથે વધારાનો અવરોધ ઉમેરતા વૉલ્ટમીટરની રેન્જ \(0-2\, V\) ની થાય છે. તો વધારાનો અવરોધ.JEE Mains 2020 Hard
- ઈલેકટ્રોન,\(\alpha\)-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે \(4K,2K\) અને \(K\) છે. ઈલેકટ્રોન \((\lambda e),\alpha -\) કણ \((\lambda \alpha)\) અને પ્રોટોન \((\lambda p)\) સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે :JEE Mains 2023 Medium
- રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(x^2 + y^2 + sin\, y = 4\), હોય તો \(\frac{{{d^2}y}}{{d{x^2}}}\) ની કિમંત બિંદુ \((- 2, 0)\) આગળ મેળવો.JEE Mains 2018 Hard
- \(\int_{e^2}^{e^4} \frac{1}{x}\left(\frac{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}}{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}+e^{\left(\left(6-\log _e x\right)^2+1\right)^{-1}}}\right) d x\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- જો \(A\) અને \(B\) એ વર્તુળ \(x^2+y^2-8 x=0\) અને અતિવલય \(\frac{x^2}{9}-\frac{y^2}{4}=1\) ના છેદનબિંદુઓ હોય અને બિંદુ P રેખા \(2 x-3 y+4=0\) પર ગતિ કરતું હોય, તો \(\triangle \mathrm{PAB}\) નું કેન્દ્રક કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2025 Hard
- \(2.2\, kW\) આઉટપુટ પાવર આપતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂચળામાં \(300\) આંટા અને દ્વિતીયક ગુચળામાં \(150\) આંટા છે.દ્વિતીયક ગુચળામાં પ્રવાહનું મૂલ્ય \(10\, A\) હોય તો પ્રાથમિક ગુચળા માટેનો ઈનપુટ વૉલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?JEE Mains 2019 Medium
- \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે]JEE Mains 2022 Hard
- એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે.JEE Mains 2022 Medium