JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આકૃતિમાં દર્શાવ્યા \(20\, Henry\) ઇન્ડકટરને \(10\, ohm\) અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?

- A \(\frac{2}{{\ln \,2}}\)
- B \(ln\,2\)
- C \(\frac{1}{2}\,\ln\,2\)
- D \(2\,ln\,2\)
Answer & Solution
Correct Answer
(D) \(2\,ln\,2\)
Step-by-step Solution
Detailed explanation
\(L I D I=I^{2} R\) \(L \times \frac{E}{10}\left(-e^{-t / 2}\right) \times \frac{-1}{2}=\frac{E}{10}\left(1-e^{-t / 2}\right) \times 10\) \(e^{-1 / 2}=1-e^{-1 / 2} \quad ; \quad t=2 \ell n 2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5\, mm ^{2}\) આડછેદ ધરાવતા તારમાંથી \(10\, A\) નો પ્રવાહ પસાર કરતાં ઇલેક્ટ્રોનનો ડ્રીફ્ટ વેગ \(2 \times 10^{-3}\, ms ^{-1}\) મળે છે. તો તારમાં પ્રતિ \(m^3\) માં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?JEE Mains 2021 Medium
- એક સમાન ધાત્વીય તાર પર \(F\) જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ \(0.04 \,m\) જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ \(cm\) થશે.JEE Mains 2021 Hard
- જો \(L, C\) અને \(R\) એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?JEE Mains 2022 Medium
- એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે.JEE Mains 2023 Hard
- \(5 \times10^{-17}\,kg\) દળ ધરાવતા અને તેમની હવામાં \(NTP\) એ બ્રાઉનિયન ગતિમાં ધુમાડાના કણોની વર્ગિત સરેરાશ વર્ગમૂળ. \((root\,mean\,square)\) ઝડપ \(.......\,mm\,s ^{-1}\) [\(k =1.38 \times 10^{-23}\,J\,K ^{-1}\) ]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)
JEE Mains 2015 Hard - વક્ર \(\sin \,y = x\,\sin \,\left( {\frac{\pi }{3} + y} \right)\) ના \(x\, = 0\) આગળ ના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- જો \(\alpha ,\beta \in C\) એ સમીકરણ \({x^2} - x + 1 = 0\) ના ભિન્ન બીજ હોય તો \({\alpha ^{101}} + {\beta ^{107}}\) મેળવો.JEE Mains 2018 Medium
- જો સંખ્યાઓ k, 2k, 3k,..., 1000k નું મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન 500 હોય, તો \(k ^2\) = ___ .JEE Mains 2026 Hard
- વિધેય \(f(x)=(3 x-7) x^{2 / 3}, x \in R,\) એ \(x\) કઈ કિમતો માટે હમેંશા વધતું વિધેય થાય ?JEE Mains 2020 Hard
- ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard