JEE Mains · Physics · STD 12 -7. Alternating current
પ્રત્યાવર્તી પ્રવાહ \({i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}\) મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું \(r.m.s.\) મૂલ્ય \({A}\) માં કેટલું મળે?
- A \(11\)
- B \(13\)
- C \(9\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(A) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\({f}_{{rms}}^{2}={f}_{1 {m} {m}}^{2}+{f}_{2 {rms}}^{2}\) \(=\left(\frac{\sqrt{42}}{\sqrt{2}}\right)^{2}+10^{2}\) \(=121 \Rightarrow {f}_{{rms}}=11\, {A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટર \((V)\) નું અવલોકન (રીડીંગ) _______ છે.
JEE Mains 2024 Hard - અવકાશના વિસ્તારમાં અચળ વેગથી ગતિ કરતો પ્રોટોન વેગના કોઈપણ ફેરફાર સિવાય પસાર થાય છે. જો \(\overrightarrow{\mathrm{E}}\) અને \(\vec{B}\) અનુક્મે વિદ્યુતક્ષેન્ન અને ચુંબકીય ક્ષેત્ર રજુ કરે તો અવકાશમાં______થાય. (\(A\)) \(\mathrm{E}=0, \mathrm{~B}=0\) (\(B\)) \(\mathrm{E}=0, \mathrm{~B} \neq 0\) (\(C\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B}=0\) (\(D\)) \(\mathrm{E} \neq 0, \mathrm{~B} \neq 0\) નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- અનુક્રમે \(1\, kg\) અને \(2\, kg\) દળ ધરાવતા બે ઘન \(A\) અને \(B\) સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરે છે. તેમની ગતિઊર્જાઓનો ગુણોત્તર \((K.E.)_{ A }:( K.E. )_{ B }=\frac{ A }{1}\) છે, તો \(A\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2021 Medium
- હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રૉન \(M- \)શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય છે. ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda\) છે. ઇલેક્ટ્રૉન \(N-\) શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય તો ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ કેટલી હશેJEE Mains 2019 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2014 Easy - \(6.230 \,cm\) વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને (\( ^{\circ} C\) માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે \(6.241 \,cm\) વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના \(\left(27^{\circ} C \right)\) તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક \(\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}\) આપેલ છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(A(3, 0, -1), B(2, 10, 6)\) અને \(C(1, 2, 1)\) એ ત્રિકોણના શિરોબિંદુઑ છે અને \(M\) એ \(AC\) નું મધ્યબિંદુ છે . જો \(G\) એ \(BM\) ને \(2 : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(\cos \,\left( {\angle GOA} \right)\) મેળવો (\(O\) એ ઉગમબિંદુ છે )JEE Mains 2019 Hard
- \((2021)^{2022}+(2022)^{2021}\) ને \(7\) વડે ભાગતાં મળતી શેષ .......... છે.JEE Mains 2022 Hard
- જો \(\displaystyle\int_{\pi/6}^{\pi/4}\left(\cot\left(x-\dfrac{\pi}{3}\right)\cot\left(x+\dfrac{\pi}{3}\right)+1\right)dx = \alpha\log_e(\sqrt{3}-1)\) હોય, તો \(9\alpha^2\) બરાબર ________ છે.JEE Mains 2026 Hard
- બે \(X\) અને \(Y\) રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે \(N _{1}\) અને \(N _{2}\) ન્યુક્લિયસો રહેલા છે.\(X\) નો અર્ધ-આયુ \(Y\) ના અર્ધ-આયુ કરતા અડધો છે. \(Y\) ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. \(\frac{ N _{1}}{ N _{2}}\) ગુણોત્તર ............. થશેJEE Mains 2021 Hard
- ઈલેકટ્રોન,\(\alpha\)-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે \(4K,2K\) અને \(K\) છે. ઈલેકટ્રોન \((\lambda e),\alpha -\) કણ \((\lambda \alpha)\) અને પ્રોટોન \((\lambda p)\) સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે :JEE Mains 2023 Medium
- ધારોકે \(A =\left[\begin{array}{cc}1 & -1 \\ 2 & \alpha\end{array}\right]\) અને \(B =\left[\begin{array}{ll}\beta & 1 \\ 1 & 0\end{array}\right] \alpha, \beta \in R\). ધારોકે \(\alpha_{1}\) એ \(\alpha\) ની એવી કિંમત છે કે જે \(( A + B )^{2}= A ^{2}+\left[\begin{array}{ll}2 & 2 \\ 2 & 2\end{array}\right]\) નું સમાધાન કરે છે અને \(\alpha_{2}\) એ \(\alpha\) ની એવી કિંમત છે કે જે \(( A + B )^{2}= B ^{2}\) નું સમાઘાન કરે છે. તો \(\left|\alpha_{1}-\alpha_{2}\right|=\)JEE Mains 2022 Hard