JEE Mains · Physics · STD 12 -7. Alternating current
કંપવિસ્તાર વોલ્ટેજ \(v_m\) અને આવૃત્તિ \({\omega _0} = \frac{1}{{\sqrt {LC} }}\) ધરાવતા ઉદ્ગમથી ચાલતો ( જોડેલો ) \(RLC\) પરિપથમાં પ્રવાહ અનુનાદ દર્શાવે છે.ગુણવત્તા અંક \(Q\) ________ વડે અપાશે.
- A \(\frac{{{\omega _0}R}}{L}\)
- B \(\frac{R}{{\left( {{\omega _0}C} \right)}}\)
- C \(\;\frac{{CR}}{{{\omega _0}}}\)
- D \(\frac{{{\omega _0}L}}{R}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{{{\omega _0}L}}{R}\)
Step-by-step Solution
Detailed explanation
Quality factor \(Q=\frac{\omega_{0}}{2 \Delta \omega}=\frac{\omega_{0} L}{R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમતલીય પોલરઇઝ્ડ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં એવી રીતે ગતિ કરે છે કે જેથી \(t\, = t_1\) સમયે \(z_1\) બિંદુ આગળ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે. તેની નજીકમાં બીજો શૂન્ય \(z_2\) આગળ મળે છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિ કેટલી હશે?JEE Mains 2018 Hard
- જો સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(B = 100 \times {10^{ - 6}}\,\sin \,\left[ {2\pi \times 2 \times {{10}^{15}}\,\left( {t - \frac{x}{c}} \right)} \right]\) મુજબ આપી શકાય તો તેની સાથે સંકળાયેલા મહત્તમ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? (પ્રકાશની ઝડપ \(=3\times 10^8\, m/s\))JEE Mains 2019 Easy
- \(8\,V\) જેટલા અચળ કલેકટર-એમીટર વોલ્ટેજ માટે ટ્રાન્ઝિસ્ટરમાં ત્યારે બેઝ પ્રવાહ \(20 \;\mu A\) થી \(25\;\mu A\) બદલાય છે ત્યારે કલેક્ટર પ્રવાહ \(4\,mA\) થી \(6\,mA\) થાય છે. જે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ સ્થિતિમાં હોય તો નાના સિગ્નલ માટે પ્રવાહ લબ્ધિ \(...............\) હશે.JEE Mains 2022 Medium
- જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 Hard
- જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- \(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(a, b, c\) એ વિષમબાજુ ત્રિકોણની બાજુઓ હોય તો \(\left| \begin{array}{*{20}{c}}
a&b&c\\
b&c&a\\
c&a&b
\end{array} \right|\) એ . . .JEE Mains 2013 Hard - એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
JEE Mains 2020 Hard - \(\cos \,\frac{\pi }{{{2^2}}}.\cos \,\frac{\pi }{{{2^3}}}{._{..................}}.\cos \,\frac{\pi }{{{2^{10}}}}.\,\sin \,\frac{\pi }{{{2^{10}}}}\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 Medium - \(220 \,V , 50 \,Hz\) ના \(AC\) ઉદ્ગમને \(25 \,V , 5 \,W\) ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ \(R\) હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો \(R\) નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
JEE Mains 2022 Medium - જો વેગ \([V],\) સમય \([T]\) અને બળ \([F]\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?JEE Mains 2021 Medium