enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current
આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?

- A \(400\)
- B \(500\)
- C \(100\)
- D \(700\)
Answer & Solution
Correct Answer
(C) \(100\)
Step-by-step Solution
Detailed explanation
Voltage \(E\) of the ac source \(E = V_C - V_L\) \(=400\,V-300\,V =100\,V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ પરિપથના બે છેડા વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો
JEE Mains 2025 Easy - \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
JEE Mains 2019 Hard - એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(L =0.01\,H , R =10\,\Omega\) અને \(C =1\,\mu\,F\) છે. અને તે \(\left( V _{ m }\right) 50\,V\) કંપવિસ્તાર વાળા નાં ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. અનુનાદ આવૃત્તિ કરતાં \(60 \%\) ઓછી આવૃત્તિ આગળ, વિદ્યુત પ્રવાહનો કંપવિસ્તાર લગભગ \(.........\,mA\) હશે.JEE Mains 2022 Hard
- \(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - બે સમઅક્ષીય તકતી જેની જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે જે અનુક્રમે \(\omega_1\) અને \(\frac{\omega_1}{2}\) કોણીય વેગથી તેમની સામાન્ય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. જ્યારે તેમને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તે સમાન કોણીય વેગથી ગતિ કરે છે. જો \(E_f\) અને \(E_i\) તેમની અંતિમ અને શરૂઆતની કુલ ઉર્જા હોય તો \((E_f -E_i)\) કેટલું થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોટલના ઉપરના ભાગની ત્રિજ્યા \(a\) અને લંબાઈ \(b\) છે. બીજા એક \(\left( {a + \Delta a} \right)\) \(\left( {\Delta a < < a} \right)\) ત્રિજ્યા ધરાવતા બુચને દબાવીને બોટલમાં ફિટ કરવામાં આવે છે. જો બૂચનો બલ્ક મોડ્યુલસ \(B\) અને બોટલ અને બુચ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu \) હોય તો બુચને બોટલમાં ફિટ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
JEE Mains 2016 Medium - વિધેય \(f(x)=(x-2)^{2 / 3}(2 x+1)\) નાં ક્રાંતિબિંદુઓની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(500 \;\mathrm{nm}\) તરંગલંબાઈનો ઉપયોગ કરતાં પડદાના નાના ભાગમાં \(15 \) શલાકા જોવા મળે છે.જ્યારે તેમાં \(\lambda\) તરંગલંબાઈનો ઉપયોગ કરવામાં આવે ત્યારે \(10\) શલાકા જોવા મળે તો \(\lambda\) નું મૂલ્ય \(\mathrm{nm}\) કેટલું હશે?JEE Mains 2020 Medium
- આપેલ પરિપથમાં રહેલા \(5\, k \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(x\; mA \) હોય તો \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું થાય?
JEE Mains 2021 Medium - જો \(\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})\) એ \(\mathrm{x}\) નું વિધેય છે કે જે \(y \sqrt{1-x^{2}}=k-x \sqrt{1-y^{2}}\) નું પાલન કરે છે કે જ્યાં \(k\) એ અચળ છે અને \(y\left(\frac{1}{2}\right)=-\frac{1}{4} \) તો \(\frac{d y}{d x}\) ની \(x=\frac{1}{2}\) આગળ કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- સ્ક્રુગેજની મદદથી તારનો વ્યાસ માપવાના એક પ્રયોગમાં નીચે મુજબના અવલોકનો મળે છે. \((A)\) એક પૂર્ણ પરિભ્રમણ માટે સ્ક્રુ મુખ્ય સ્કેલ ઉપર \(0.5\,mm\) ખસે છે. \((B)\) વર્તુળાકાર સ્કેલ પર કુલ \(50\) કાપા છે. \((C)\) મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(2.5\,mm\) છે. \((D)\) વર્તુળાકાર સ્કેલ પરનો \(45\) મો કાપો પીચ-રેખા પર આવે છે. \((E)\) સાધનને \(0.03\,mm\) જેટલી ઋણ ત્રુટી છે. તો તારનો વ્યાસ \(............\;mm\) થશે.
JEE Mains 2022 Medium