JEE Mains · Physics · STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(1.1 \times 10^{-2}\; H\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Reactance of inductance coil
\(=\sqrt{{ R ^{2}+ x _{ L }^{2}}}=100\) \(...(i)\)
\(f =1000 Hz\) of applied \(AC\) signal
Voltage leads current bly \(45^{\circ}\)
\(\tan 45^{\circ}=\frac{ i X _{ L }}{ iR }=\frac{\omega L }{ R }\)
ie \(R = X _{ L }=\omega L\)
Putting in eqn \((i):\) \(\sqrt{ X _{ L }^{2}+ X _{ L }^{2}}=100\)
\(\sqrt{2} X _{ L }=100 \Rightarrow X _{ L }=50 \sqrt{2}\)
ie \(\omega L =50 \sqrt{2}\)
\(L =\frac{50 \sqrt{2}}{\omega}=\frac{50 \sqrt{2}}{2 \pi f }=\frac{25 \sqrt{2}}{\pi \times 1000} H\)
\(=1.125 \times 10^{-2} H\)
Physics ના વધુ પ્રશ્નો
- આપેલ પરિપથનું આઉટપુટ કયો ગેટ દર્શાવે?
JEE Mains 2021 અઘરું - \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે.JEE Mains 2025 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 સરળ - એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ \(5\) વર્ષ છે. \(15\) વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.JEE Mains 2023 મધ્યમ
- આપેલ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(3.5 \times 10^{-5} \mathrm{~T}\) છે. દક્ષિણ-પૂર્વ થી ઉત્તર-પશ્ચિમ દિશામાં \(\sqrt{2} \mathrm{~A}\) પ્રવાહ ધરાવતા એક ખૂબ લાંબા સીધા સુવાહકને મૂકવામાં આવે છે. સુવાહક દ્વારા એકમ લંબાઈ દિઠ અનુભવાતું બળ _______ \(\times 10^{-6} \mathrm{~N} / \mathrm{m}\) છે.JEE Mains 2024 અઘરું
- નીચે આપેલ પરિપથ માટે, પરિપથ દ્વારા થતું લોજીક કાર્ય (operation) શોધો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- યંગના બે-સ્લિટ પ્રયોગમાં મહત્તમ તીવ્રતા \(I_0\) છે. બે સ્લિટ્સ વચ્ચેનું અંતર (\(d\)) \(5\lambda\) છે, જ્યાં \(\lambda\) એ વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ છે. \(D = 10d\) અંતરે મૂકેલા પડદા પરની એક સ્લિટની બરાબર સામે આવેલા ફ્રિન્જની તીવ્રતા _______ છે.JEE Mains 2026 અઘરું
- \(Q\) વિજભાર ધારવતો વાહક ગોળો વિજભાર રહિત પોલા ગોળા વડે ઘેરાયેલો છે.વાહક ગોળા અને પોલા ગોળાની સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V\) છે.હવે જો પોલા ગોળાને \(-4\, Q\) જેટલો વિજભાર આપવામાં આવે તો અ બંને સપાટી વચ્ચેનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા........\(V\) થાય?JEE Mains 2019 અઘરું
- \(u \hat i\) જેટલા શરૂઆતના વેગથી \(m\) દળનો કણ \(x\) દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા \(10m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો \(\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}\) હોય તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 અઘરું - બે ધાત્વીય તક્તિમાં એક સમાંતર પ્લેટ સંધારક રચે છે. બે પ્લટો વચ્યેનું અંતર ' \(d\) ' છે. સમાન ક્ષેત્રફળ ધરાવતી અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ ધરાવતી ધાતુનાં પૃષ્ઠની પ્લેટોની વચ્યે દાખલ કરવામાં આવે છે. આ બંને કિસ્સા (એટલે કે ધાતુના પૃષ્ઠ સાથે અને ધાતુ પૃષ્ઠ વગર) માટે સંધારકતાનો ગુણોત્તર કેટલી થશે \(?\)JEE Mains 2022 મધ્યમ