ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

શ્રેણી જોડાણ ધરાવતો \(LCR\) અનુનાદ પરિપથ માટે ગુણવત્તા અંક \(100\) માપવામાં આવે છે. જો પ્રેરણને બે ગણો વધારવામાં આવે અને અવરોધને બે ગણો ઘટાડવામાં આવે તો આ ફેરફાર પછીનો ગુણવત્તા અંક (\(Q-\) ફેક્ટર) .......... છે.

  1. A \(200\)
  2. B \(100\)
  3. C \(300\)
  4. D \(400\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(400\)

Step-by-step Solution

Detailed explanation

\(Q =\frac{ X _{ L }}{ R }=\frac{\omega L }{ R }=\frac{1}{\sqrt{ LC }} \frac{ L }{ R }=\frac{\sqrt{ L }}{ R \sqrt{ C }}\) \(Q ^{\prime}=\frac{\sqrt{2 L }}{\left(\frac{ R }{2}\right) \sqrt{ C }}=2 \sqrt{2} Q =2 \sqrt{2}(100)\) \(=282.84\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app