JEE Mains · Physics · STD 12 -7. Alternating current
નીચે એક \(LCR\) પરિપથ આપેલ છે. હવે એક નવા \(C '\) કેપેસીટરને \(C\) કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર \(C'\)ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?

- A \(C\) સાથે શ્રેણીમાં અને તેનું મૂલ્ય \(\frac{C}{{\left( {{\omega ^2}LC - 1} \right)}}\) જેટલું હશે
- B \(C\) સાથે શ્રેણીમાં અને તેનું મૂલ્ય \(\,\frac{{\left( {1 - {\omega ^2}LC} \right)}}{{{\omega ^2}L}}\) જેટલું હશે
- C \(C\) સાથે સમાંતરમાં અને તેનું મૂલ્ય \(\,\frac{{\left( {1 - {\omega ^2}LC} \right)}}{{{\omega ^2}L}}\) જેટલું હશે
- D \(C\) સાથે સમાંતરમાં અને તેનું મૂલ્ય \(\frac{C}{{\left( {{\omega ^2}LC - 1} \right)}}\) જેટલું હશે
Answer & Solution
Correct Answer
(C) \(C\) સાથે સમાંતરમાં અને તેનું મૂલ્ય \(\,\frac{{\left( {1 - {\omega ^2}LC} \right)}}{{{\omega ^2}L}}\) જેટલું હશે
Step-by-step Solution
Detailed explanation
Power factor \(\cos \phi=\frac{R}{\sqrt{R^{2}+\left[\omega L-\frac{1}{\omega\left(C+C^{\prime}\right)}\right]^{2}}}=1\) On solving we get, \(\omega L=\frac{1}{\omega\left(C+C^{\prime}\right)}\) \(C' = \frac{{1 - {\omega ^2}LC}}{{{\omega ^2}L}}\) Hence option \((c)\) is the…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
JEE Mains 2022 Medium - \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશેJEE Mains 2023 Medium
- એક કણ \(R\) ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે \(\mathrm{T}\) સમય લે છે. જો આ કણને તે જ ઝડપથી ક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(4 R\) જેટલી છે. તો પ્રક્ષેપણ કોણ \(\theta\) _________ દ્વારા અપાય છે.JEE Mains 2024 Hard
- આપેલ પરિપથમાં \({R_1} = 1.0\,\Omega \), \({R_2} = 2.0\,\Omega \), \({E_1} = 2\,V\) અને \({E_2} = {E_3} = 4\,V\) હોય તો બિંદુ \(‘a’\) અને \(‘b’\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
JEE Mains 2019 Medium - એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે.JEE Mains 2024 Hard
- બે સમાન ગોળાઓ \(A\) અને \(B\)ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે \(F\) જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો \(C\) પ્રથમ ગોળા \(A\)ના અને ત્યારબાદ ગોળા \(B\)ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ \(A\) અને \(B\) ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા \(C\) પર લાગતું બળ \(...........\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- નીચે આપેલ લોજિક સર્કિટ માટે સાચું સત્ય કોષ્ટક _______ છે.
JEE Mains 2024 Hard - આપેલ વીજ પરિપથનો સમતુલ્ય લોજિક ગેટ \(.............\) છે.
JEE Mains 2023 Medium - ધારો કે \(\mathrm{A}(2,3,5)\) અને \(\mathrm{C}(-3,4,-2)\) એ સમાંતરબાજુ ચતુષ્કોણ \(\mathrm{ABCD}\) ના સામસામેના શિરોબિંદુુઓ છે. જો વિકર્ણ \(\overrightarrow{\mathrm{BD}}=\hat{i}+2 \hat{j}+3 \hat{k}\) હોય, તો સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ........... છે.JEE Mains 2024 Medium
- વિધેય \(f : N \to N\) ; \(f\left( x \right) = x - 5\left[ {\frac{x}{5}} \right]\) ,કે જ્યાં \(N\) એ પ્રાકૃતિક સંખ્યા નો ગણ છે અને \([x]\) એ મહતમ પૃણાંક વિધેય છે તો વિધેય . .. .JEE Mains 2017 Hard
- જો ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો ધરાવે, તો \(\cos ^{-1}\left(\frac{3}{10} \cos \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)+\frac{2}{5} \sin \left(\tan ^{-1}\left(\frac{4}{3}\right)\right)\right)=\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- \(\lim _{\theta \rightarrow 0} \frac{\tan \left(\pi \cos ^{2} \theta\right)}{\sin \left(2 \pi \sin ^{2} \theta\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium