ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

જ્યારે \(LCR\) શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?

  1. A પરિપથનો પ્રવાહ આપેલ વોલ્ટેજની આકળા સાથે હોય છે 
  2. B ઇન્ડક્ટર અને કેપેસીટરનો રીએકટન્સ સમાન હોય છે
  3. C જો \(R\) નું મૂલ્ય ઘટાડવામાં આવે તો કેપેસીટર વચ્ચેનો વૉલ્ટેજ વધે છે. 
  4. D પરિપથનો ઇમ્પીડન્સ મહત્તમ હશે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) પરિપથનો ઇમ્પીડન્સ મહત્તમ હશે

Step-by-step Solution

Detailed explanation

Impedance ( \(Z\) ) ofthe series \(LCR\) circuit is \(\mathrm{Z}=\sqrt{\mathrm{R}^{2}+\left(\mathrm{X}_{\mathrm{L}}-\mathrm{X}_{\mathrm{C}}\right)^{2}}\) At resonance, \(\mathrm{X}_{\mathrm{L}}=\mathrm{X}_{\mathrm{C}}\) Therefore, \(Z_{\text {minimun }}=\mathrm{R}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app