JEE Mains · Physics · STD 12 -7. Alternating current
\(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
At resonance power \((P)\) \(P=\frac{\left(V_{ rms }\right)^{2}}{ R }\) \(P=\frac{(250 / \sqrt{2})^{2}}{8}=3906.25 W\) \(\approx 4 kW\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે એક dc વોલ્ટેજ \(100 \mathrm{~V}\) ઇન્ડક્ટરને લાગુ કરવામાં આવે છે, ત્યારે \(5 \mathrm{~A}\) નો dc પ્રવાહ તેમાંથી વહે છે. જ્યારે \(200 \mathrm{~V}\) ના મહત્તમ મૂલ્યનો ac વોલ્ટેજ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે, ત્યારે તેની ઇન્ડક્ટિવ રિએક્ટન્સ \(20 \sqrt{3} \Omega\) જોવા મળે છે. પરિપથમાં વિખેરાયેલી પાવર _______ \(W\) છે.JEE Mains 2024 Hard
- બે વાયુ આર્ગોન (આણ્વિય ત્રિજ્યા\(=0.07 \;\mathrm{nm}\),આણ્વિય દળ\(=40\)) અને ઝેનોન (આણ્વિય ત્રિજ્યા\(=0.1\; \mathrm{nm},\) આણ્વિય દળ\(=140\)) માટે સંખ્યા ઘનતા સમાન છે અને બંને વાયુ સમાન તાપમાને છે.તો તેમના સરેરાશ મુક્ત સમયનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2020 Medium
- સમાન તાપમાને રહેલા હાઇડ્રોજન વાયુમાં ધ્વનિની ઝડપ અને ઓક્સિજન વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Easy
- આપેલ \({AC}\) પરિપથ માટે \(\omega=100\, {rad} {s}^{-1}\) છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ \(I\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - \(500\,\mu F\) સંધારકતા ધરાવતું એક સંધારક \(100\,V\) ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને \(50\,mH\) ના ઈન્ડકટર સાથે જોડી \(LC\) પરિપથ બનાવવામાં આવે છે.\(LC\) પરિપથમાં મહત્તમ પ્રવાહ \(......A\) થશે.JEE Mains 2022 Medium
- \(1\; \mathrm{m}\) લાંબા સળિયાનો એક છેડો સમક્ષિતિજ ટેબલ પર જડેલો છે.જ્યારે તે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેણે મુક્ત કરવામાં આવે છે.તે જ્યારે ટેબલ સાથે અથડાય ત્યારે તેનો કોણીય વેગ \(\sqrt{\mathrm{n}}\; \mathrm{s}^{-1}\) આપવામાં આવે છે જ્યાં \(\mathrm{n}\) એ પૂર્ણાંક સંખ્યા હોય તો \(n\) મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- મિશ્રિત ન થઈ શકે તેવા અનુકમે \(\frac{8}{5}\) અને \(\frac{3}{2}\) વકીભવનાંક ધરાવતા બે પ્રવાહીને આક્રૂતિમાં દર્શાવ્યા મુજબ રાખવામાં આવેલ છે. પ્રત્યેક પ્રવાહી સ્થંભની ઉંચાઈ \(6 \mathrm{~cm}\) છે. બીકરના તળિયે એક સિક્કો મૂકેલો છે. નજીકતમ દષ્ટિ અંતર માટે, સિક્કાની આભાસી ઉંડાઈ \(\frac{\alpha}{4} \mathrm{~cm}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે.
JEE Mains 2024 Hard - એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(1 / 6 \mathrm{~cm}\) જેટલી સમાન છે. જો આ લેન્સને બીજા બહિર્ગોળ લેન્સ વડે બદલવામાં આવે, જેમાં બંને બાજુઓની વક્રતા ત્રિજ્યાઓ ભિન્ન હોય \(\left(R_1 \neq R_2\right)\), અને લેન્સની પાવર (ક્ષમતા) માં કોઈ ફેરફાર ન થાય, તો \(R_1\) અને \(R_2\) નું શક્ય સંયોજન કયું છે?JEE Mains 2025 Hard
- ધારોકે વિધેય \(f(x)=\log _3 \log _5\left(7-\log _2\left(x^2-10 x+85\right)\right)+\sin ^{-1}\left(\left|\frac{3 x-7}{17-x}\right|\right)\) નો પ્રદેશ \((\alpha, \beta]\) છે. તો \(\alpha+\beta=\) ___ .JEE Mains 2026 Hard
- \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.JEE Mains 2024 Hard
- સરળ આવર્તગતિ કરતાં પદાર્થ \((a)\) સ્થિતિઊર્જા હમેશા તેની ગતિઊર્જા જેટલી હોય. \((b)\) ગમે તે સમય અંતરાલમાં સ્થિતિઊર્જા અને ગતિઊર્જાનું સરેરાશ મૂલ્ય સમાન થાય. \((c)\) કોઈ પણ સમયે ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો સરવાળો અચળ હોય. \((d)\) ગતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશ સ્થિતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશજેટલી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરોJEE Mains 2021 Medium
- હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ \(\mathrm{n}=3\) માંથી \(\mathrm{n}=2\) માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું આશરે મૂલ્ય \(1 \times 10^{-n}\) મળે છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. [Rhc=13.6 eV, \(\mathrm{hc}=1242 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{J-s}\) અને હાઈડ્રોજન પરમાણુનું દળ \(\sim 1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.]JEE Mains 2024 Hard