ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

\(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?

  1. A \(5.5\)
  2. B \(7.5\)
  3. C \(3\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(6\)

Step-by-step Solution

Detailed explanation

After long time, inductor will behave like resistance less wire, \(\mathrm{i}=\frac{15}{\mathrm{R}_{\mathrm{m}}}=\frac{15}{(5 / 2)}\) \(=6 \,\mathrm{A}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app