enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો. \(2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ\) નીચે આપેલામાંથી સંતુલન પર \(SO _3\) ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા \(...............\) છે. \((A)\) તાપમાનમાં વધારો કરવો. \((B)\) દબાણમાં વધારો કરવો. \((C)\) વધારે \(SO _2\) ને ઉમેરતા \((D)\) વધારે \(O _2\) ને ઉમેરતાં \((E)\) ઉદ્દીપકને ઉમેરતા
- A \(2\)
- B \(6\)
- C \(5\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(D) \(3\)
Step-by-step Solution
Detailed explanation
The yield of \(SO _3\) at equilibrium will be due to: \(B.\) Increasing pressure \(C.\) Adding more \(SO _2\) \(D.\) Adding more \(O _2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (એમાઈન) સૂચિ \(II\) (pK_b) \(A\) એનિલીન \(I\) \(3.25\) \(B\) ઈથેનામાઈન \(II\) \(3.00\) \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન \(III\) \(9.38\) \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન \(IV\) \(3.29\) JEE Mains 2023 Hard - ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........JEE Mains 2021 Easy
- કેન્દ્ર અનુરાગીનો સાચો ક્રમ કયો છે.JEE Mains 2022 Easy
- બધા સંક્રાંતિ ધાતુ સંકિર્ણોમાં ગણેલી મહત્તમ મુલ્ય ધરાવતી ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા (\(BM\) માં) કેટલી થાય?JEE Mains 2019 Hard
- નીચે આપેલા જલીય દ્રાવણોને ધ્યાનમાં લો.
I. 125 ml દ્રાવણમાં 2.2 g ગ્લુકોઝ.
II. 250 ml દ્રાવણમાં 1.9 g કેલ્શીયમ ક્લોરાઈડ.
III. 500 ml દ્રાવણમાં 9.0 g યુરિયા.
IV. 750 mL દ્રાવણમાં 20.5 g એલ્યુમિનિયમ સલ્ફેટ.
આ દ્રાવણોના ઉત્કલનબિંદ્દુઓનો સાચો ચડતો ક્રમ શું થશે?
[આપેલ : મોલર દળ \(g mol ^{-1}\) માં છે. \(H =1, C =12, N=14, O =16, Cl =35.5, Ca =40, Al =27\) અને \(S =32\) ]JEE Mains 2026 Hard - અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ \(f(x) = \dfrac{2x^2 - 3x + 2}{3x^2 + x + 3}\) વડે વ્યાખ્યાયિત છે. તો \(f\) છે :JEE Mains 2026 Medium
- જો \(\overrightarrow{\mathrm{a}}, \overrightarrow{\mathrm{b}}\) અને \(\overrightarrow{\mathrm{c}}\) એવા ત્રણ એકમ સદીશો છે કે જેથી \(|\vec{a}-\vec{b}|^{2}+|\vec{a}-\vec{c}|^{2}=8\) થાય તો \(|\vec{a}+2 \vec{b}|^{2}+|\vec{a}+2 \vec{c}|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની \(A C\) બાજુને ' \(n\) ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(A C\) બાજુ પર \(60^{\circ}\) ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ \(A C\) ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક \(n=\frac{\sqrt{x}}{4}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (કાચનો વક્રીભવનાંક = \(1.5\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - જો વિધેય \( f(x)=\log_{(10x^{2}-17x+7)}(18x^{2}-11x+1) \) નો પ્રદેશ \( (-\infty,a)\cup(b,c)\cup(d,\infty)-\{e\} \) હોય, તો \( 90(a+b+c+d+e) \) = ___ છે.JEE Mains 2026 Medium
- જે અંકોનું પુનરાવર્તન કરવાની છૂટ ન હોય, તો \(100\) અને \(1000\) વચ્ચે આપેલી, અંકો \(1, 2, 3, 4, 5\) થી બનતી અને \(3\) અથવા \(5\) વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓની સંખ્યા ............ છે.JEE Mains 2021 Medium
- ધારો કે બિંદુ P\((a, b, 0)\) માંથી રેખા \(\dfrac{x-1}{2} = \dfrac{y-2}{1} = \dfrac{z-\alpha}{3}\) પર દોરેલા લંબનો લંબપાદ બિંદુ A છે. જો રેખાખંડ PA નું મધ્યબિંદુ \(\left(0, \dfrac{3}{4}, \dfrac{-1}{4}\right)\) હોય, તો \(a^2 + b^2 + \alpha^2\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Hard