JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચેની પ્રણાલીમાં, \(\mathrm{PCl}_5(\mathrm{~g}) \rightleftharpoons \mathrm{PCl}_3(\mathrm{~g})+\mathrm{Cl}_2(\mathrm{~g})\) સંતુલન અવસ્થાએ, અચળ \(\mathrm{T} \& \mathrm{p}\) એ ઝેનોન વાયુ ઉમેરતાં, તેની સાંદ્રતા...
- A \(\mathrm{PCl}_5\) વધશે
- B \(\mathrm{Cl}_2\) ઘટશે
- C \(\mathrm{PCl}_5, \mathrm{PCl}_3 \& \mathrm{Cl}_2\) અચળ રહેશે
- D \(\mathrm{PCl}_3\) વધશે
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{PCl}_3\) વધશે
Step-by-step Solution
Detailed explanation
અચળ P & T એ નિષ્ક્રિય વાયુ ઉમેરતાં, પ્રક્રિયા વધુ મોલની સંખ્યા ધરાવતી દિશામાં આગળ વધે છે, તેથી તે પુરોગામી દિશામાં સ્થાનાંતરિત થશે, આથી \(\left[\mathrm{PCl}_5\right]\) ઘટશે અને \(\left[\mathrm{PCl}_3\right] \&\left[\mathrm{Cl}_2\right]\) વધશે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 Medium - માલ્ટોઝમાં બે મોનોમર્સ છે....JEE Mains 2020 Easy
- નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો, અને સાચી પ્રક્રિયાઓ કઈ છે?
JEE Mains 2020 Hard - સમઇલેક્ટ્રોનીય ઘટકો \(Cl^-\) , \(Ar\) અને \(Ca^{2+}\) નું કદ કોના દ્વારા અસર પામે છે ?JEE Mains 2019 Easy
- \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- \(\mathrm{Mn}_2 \mathrm{O}_3, \mathrm{TiO}\) અને VO પૈકી પ્રબળતમ ઑક્સિડેશનકર્તા ક્ષમતા ધરાવતા સંયોજનની માત્ર સ્પીન ચુંબકીય ચાકમાત્રા ( \(\mu\) ) મૂલ્ય ____ B.M. છે. (નજીકનો પૂર્ણાંક).JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- સમાન મૂલ્ય \(R\) ધરાવતા બે સદીશો \(\vec{A}\) અને \(\vec{B}\) વચ્ચેનો ખૂણો \(\theta\) છે, તો...JEE Mains 2024 Hard
- \(3s\) કક્ષક માં એક ઈલેકટ્રોન નું કક્ષકીય કોણીય વેગમાન \(\frac{x h}{2 \pi}\) છે.તો \(x\) નું મુલ્ય \(.......\) છે.JEE Mains 2023 Easy
- \(100\, {kg}\) દળ અને \(50 \,{m}\) ત્રિજયા ધરાવતા એકસમાન ગોળીય કવચના કેન્દ્ર પર \(50\, {kg}\) દળને મૂકવામાં આવે છે. જો કેન્દ્રથી \(25\, {m}\) અંતરે ગુરુત્વસ્થિતિમાન \({V} \,{kg} / {m} \) હોય તો \({V}\) નું મૂલ્ય કેટલું થાય?JEE Mains 2021 Medium
- સલ્ફરના પરિમાપનમાં, \(0.471\,g\) એક કાર્બનિક સંયોજન \(1.4439\,g\) બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી \(.........\) છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ \(Ba : 1.37,S:32, O:16)\)JEE Mains 2023 Hard
- આ સંકીર્ણ સંયોજનો, \(\left[\mathrm{CrCl}_3(\mathrm{py})_3\right]\) અને \(\left[\mathrm{CrCl}_2(\mathrm{ox})_2\right]^{3-}\) માટે શક્ય સ્ટીરિયોઆઇસોમરની સંખ્યા અનુક્રમે કેટલી છે?
(જ્યાં \(\mathrm{py}=\) પિરિડીન, \(\mathrm{ox}=\) ઓક્ઝેલેટ)JEE Mains 2025 Medium - 5A વિદ્યુતપ્રવાહ \(\frac{1}{\sqrt{2}} \mathrm{~m}\) બાજુવાળા ચોરસ ગૂંચળામાંથી પસાર થાય છે. તો ચોરસ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર \(B\) નું મૂલ્ય \(p \times 10^{-6} \mathrm{~T}\) હશે. જ્યાં, p નું મૂલ્ય _____ છે.
\(\left[\right.\) લો \(\left.\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\right]\).JEE Mains 2025 Medium