JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
વાતભઠ્ઠીમાં જ્યારે આયર્ન અયસ્ક નું આયર્ન ધાતુમાં રિડકશન થાય છે ત્યારે નીચે આપેલ પ્રક્રિયા થાય છે. \(\mathrm{Fe}_2 \mathrm{O}_{3(\mathrm{~s})}+3 \mathrm{CO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{Fe}_{(\mathrm{)})}+3 \mathrm{CO}_{2(\mathrm{~g})}\) લ-શટેલિયર સિધ્ધાંત નો ઉપયોગ કરતાં, નીચે આપેલામાંથી ક્યું એક સંતુલન માં ખલેલ પહોચાડશે નહી તેની આગાહી કરો.
- A \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) ને ઉમેરતાં
- B \(\mathrm{CO}_2\) ને ઉમેરતાં
- C \(\mathrm{CO}\) ને દૂર કરતાં
- D \(\mathrm{CO}_2\) ને દૂર કરતાં
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{Fe}_2 \mathrm{O}_3\) ને ઉમેરતાં
Step-by-step Solution
Detailed explanation
જ્યારે ઘન ઉમેરાય ત્યારે સંતુલન પર કોઈ અસર થતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકીર્ણ \(\left[\mathrm{Pt}\left(\mathrm{NH}_{3}\right)_{2} \mathrm{Cl}\left(\mathrm{NH}_{2} \mathrm{CH}_{3}\right)\right] \mathrm{Cl}\) નું \(IUPAC\) નામ જણાવો.JEE Mains 2020 Medium
- સૂચિ \(-I\) સાથે સૂચિ \(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) ઝાયમેઝ \((i)\) પેટ \((b)\) ડાયાસ્ટેઝ \((ii)\) યીસ્ટ \((c)\) યુરેઝ \((iii)\) માલ્ટ \((d)\) પેપ્સીન \((iv)\) સોયાબીન JEE Mains 2022 Medium - આણ્વિય આયન \(N_2^ + \) માટે, આણ્વિય કક્ષક આલેખમાં \({\sigma _{2p}}\) આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- ક્યા સંયોજનમાં સૌથી મોટો \(H - M - H\) બંધકોણ છે?\(( M = N , O , S , C )\)JEE Mains 2020 Hard
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 Hard
- સૂચિ\(-I\) ને સૂચિ\(-II\) સાથે જોડો.
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (પરમાણું ક્રમાંક) સૂચિ \(-II\) (આવર્તકોષ્ટકનો વિભાગ) \(A\) \(37\) \(I\) \(p-\)વિભાગ \(B\) \(78\) \(II\) \(d-\)વિભાગ \(C\) \(52\) \(III\) \(f-\)વિભાગ \(D\) \(65\) \(IV\) \(s-\)વિભાગ JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- કોપર (પરમાણુ ક્રમાંક \(29\)) માટે સાચા વિધાન/નો ની સંખ્યા \(.......\) છે. \((A)\,Cu ( II )\) સંકિર્ણો હંમેશા અનુચુંબકીય હોય છે. \((B)\,Cu ( I )\) સંકિર્ણો મોટે ભાગે રંગવિહિન હોય છે. \((C)\,Cu ( I )\) નું સરળતાથી ઓક્સિડેશન થાય છે. \((D)\) ફેહલિંગ ના દ્રાણણમાં રહેલા સક્રિય પ્રક્રિયકમાં \(Cu ( I )\) હોય છે.JEE Mains 2022 Medium
- સુરેખ સમીકરણ સંહિતા \((\lambda-1) x+(3 \lambda+1) y+2 \lambda z=0\) \((\lambda-1) x+(4 \lambda-2) y+(\lambda+3) z=0\) \(2 x+(3 \lambda+1) y+3(\lambda-1) z=0\) ને શુન્યેતર ઉકેલો હોય તો \(\lambda\) ની બધી ભિન્ન કિમતોનો સરવાળો શોધોJEE Mains 2020 Hard
- ધારો કે \(C\) એ ત્રિજ્યા \(1\) વાળો ઉગમબિંદૂ ની નજીકનો એવો વર્તુળ છે કે જેથી બિંદૂ \((3,2)\) માંથી પસાર થતી અને યામાક્ષોને સમાંતર એવી રેખાઓ તેને સ્પર્શે છે. તો, બિંદૂ \((5,5)\) નું વર્તુળ \(C\) થી ન્યૂનતમ અંતર ........... છે.JEE Mains 2024 Hard
- નીચેના સંયોજનોમાં \(S_N1\)નો વધતો ક્રમ જણાવો..
JEE Mains 2019 Hard - બેન્ઝિન અણુમાં \(sp^2\) સંકૃત કક્ષકોની સંખ્યા જણાવો.JEE Mains 2020 Hard
- કોબાલ્ટ ક્લોરાઈડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ગુલાબી રંગનો સંકીર્ણ \(\underline{x}\) બનાવે છે કે જે અષ્ટફકીય ભૂમિતિ ધરાવે છે. આ દ્રાવણને સાંદ્ર \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં ગાઢો વાદળી સંકીર્ણ \((deep\,blue\,complex)\) \(\underline{Y}\) બનાવે છે કે જે \(\underline{Z}\) ભૂમિતિ ધરાવે છે.\(X, Y\) અને \(Z\) અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium