JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
અચળ તાપમાને બરફ \(\rightleftharpoons\) પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.
- A પ્રણાલીની એન્ટ્રોપીમાં ઘટાડા
- B પ્રણાલીની ગીબ્સ ઊર્જાના વધારા
- C સંતુલન પર અસર થશે નહી
- D સંતુંલનને પુરોગામી દિશા તરફ
Answer & Solution
Correct Answer
(D) સંતુંલનને પુરોગામી દિશા તરફ
Step-by-step Solution
Detailed explanation
Volume of ice is greater than that of water. The direction in which the reaction will proceed can be predicted by applying LeChatelier's principle \({\text{Pressure }} \propto {\text{ }}\frac{1}{{{\text{Vo1ume}}}}\) So equilibrium, will shift forward.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોના માટે તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હશે ?JEE Mains 2020 Medium
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયાના \(99.9\%\) પૂર્ણ થવા માટેનો જરૂરી સમય એ પ્રક્રિયાના અર્ધ આયુષ્ય \(\left(\mathrm{t}_{1 / 2}\right)\) ના____________ સમય જેટલો છે.JEE Mains 2024 Hard
- MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]JEE Mains 2026 Hard
- સંકીર્ણ [Co(ઓક્ઝલેટ)3]3– ની સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા સંકીર્ણ [Cr(ઓક્ઝલેટ)3]3- કરતાં 'n' ગણી છે. અહીંયા 'n' ________ છે. ( ધારી લો \(\Delta_0 \gg P\))JEE Mains 2026 Easy
- સમાઘટકીય હાઇડ્રોકાર્બન \(\quad \rightarrow \quad\) નકારાત્મક બેયર કસોટી
(આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) )
ઉપરોક્તમાંથી ચાર અલગ-અલગ નોન-એલિફેટિક વિસ્થાપન સ્થાનો ધરાવતા સમાઘટકોની કુલ સંખ્યા છે -JEE Mains 2025 Hard - આલ્કેન (x) ના એક મોલને સંપૂર્ણ દહન માટે \(8\) મોલ ઓક્સિજનની જરૂર પડે છે. આલ્કેન (x) માં કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યાનો સરવાળો _______ છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રકિયા માટે \(445\,g\) \(C_{57}H_{110}O_6\) માંથી ઉત્પન્ન થતા પાણીનુ દળ ............. \(\mathrm{g}\) જણાવો. \(2{C_{57}}{H_{110}}{O_6}(s)\, + \,163\,{O_2}(g)\, \to \,114\,C{O_2}(g)\, + \,110\,{H_2}O(l)\)JEE Mains 2019 Hard
- અહી \(f(x)=2+|x|-|x-1|+|x+1|, x \in R\) છે. વિધાન જુઓ \((S1)\): \(f^{\prime}\left(-\frac{3}{2}\right)+f^{\prime}\left(-\frac{1}{2}\right)+f^{\prime}\left(\frac{1}{2}\right)+f^{\prime}\left(\frac{3}{2}\right)=2\) \(( S 2): \int_{-2}^{2} f ( x ) dx =12\) હોય તો .. .JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=\lim _{\mathrm{n} \rightarrow \infty} \sum_{\mathrm{r}=0}^{\mathrm{n}}\left(\frac{\tan \left(x / 2^{r+1}\right)+\tan ^3\left(x / 2^{r+1}\right)}{1-\tan ^2\left(x / 2^{r+1}\right)}\right)\). તો \(\lim _{x \rightarrow 0} \frac{\mathrm{e}^x-\mathrm{e}^{f(x)}}{(x-f(x))}\) = __________JEE Mains 2025 Hard
- \(1.54\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલ \(6^{\circ}\) કોણ ધરાવતા પાતળા પ્રિઝમ \(P_1\) ને \(1.72\) વક્રીભવનાંકવાળા કાચમાંથી બનાવેલ બીજા પ્રિઝમ \(P_2\) સાથે જોડવામાં આવે છે કે જેથી સરેરાશ વિચલન સિવાય વિભાજન થાય. કોણ \(P_2\) નો કોણ \(.............{}^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- સંકલન \(\displaystyle\int_{0}^{2} \dfrac{\sqrt{x(x^2+x+1)}}{(\sqrt{x+1})(\sqrt{x^4+x^2+1})} \, dx\) નું મૂલ્ય બરાબર છે:JEE Mains 2026 Hard
- \(2\) લીટર આદર્શ વાયુ શૂન્યાવકાશમાં સમતાપી રીતે જ્યાં સુધી કુલ કદ \(6\) લીટર થાય ત્યાં સુધી વિસ્તરે છે, તો આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(........\) છે.(નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium