JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2014
- મધ્યમ
- MCQ
કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) સંતુલન બદલાયા વગરનું રહેશે
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
On adding inert gas at constant volume the total pressure of the system is increased, but the partial pressure of each reactant and product remains the same. Hence no effect on the state of equilibrium.
Chemistry ના વધુ પ્રશ્નો
- વિદ્યૃતના જથ્થા (માત્રા) દ્વારા (વડે) વિસ્થાપિત સિલ્વર (\(Ag\) નું મોલર દળ \(108 \mathrm{gmol}^{-1}\) ) નું દળ કે જે \(S.T.P.\) પર \(\mathrm{O}_2\) ના \(5600\ mL\) ને વિસ્થાપિત કરશે તે __________\(g\) થશે.JEE Mains 2024 અઘરું
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 મધ્યમ
- જ્યારે નાના મૂલ્ય વાળું \(KMnO_4\) પ્રબળ \(H_2SO_4\) માં ઉમેરવામાં આવે છે ત્યારે લીલો તેલયુક્ત સંયોજન મેળવવામાં આવે છે જે પ્રકૃતિમાં ખૂબ વિસ્ફોટક છે તો સંયોજન શું હોય શકે ?JEE Mains 2013 મધ્યમ
- સંયોજન A, \(C _8 H _8 O _2\) ની એસિટોફિનોન સાથે પ્રક્રિયા કરતાં ક્રોસ-આલ્ડોલ સંઘનન વડે (દ્વારા) એક જ નીપજ બને છે. સંયોજન A ની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરતાં બનતી બે નીપજોમાંથી એક વિસ્થાપિત બેન્ઝાઈલ આલ્કોહોલ છે. સંયોજન A શોધો.JEE Mains 2026 અઘરું
- હાઇડ્રોજન સમાન સ્પીસીઝની બોહર ત્રિજ્યા \(70.53\) pm છે. તે સ્પીસીઝ અને સ્થિર અવસ્થા \((n)\) અનુક્રમે છે (આપેલ છે કે: હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા \(52.9\) pm છે)JEE Mains 2026 મધ્યમ
- \(V, Cr, Mn,\) અને \(Co\) માટે પ્રમાણિત ઈલેકટ્રોડ \(\left( M ^{3+} / M ^{2+}\right)\) અનુક્રમે \(-0.26\,V ,-0.41\,V ,-0.57\,V\) અને \(+1.97\,V\) છે. ધાતુ આયનો કે જે મંદ એસિડ માંથી \(H _2\) મૂક્ત કરે છે તે શોધો.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 મધ્યમ - એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- બે ખુલ્લી ઓર્ગન પાઇપ, જેની લંબાઈ \(60 \mathrm{~cm}\) અને \(90 \mathrm{~cm}\) છે, તે અનુક્રમે \(6^{\text {th }}\) અને \(5^{\text {th }}\) હાર્મોનિક્સ પર અનુનાદ કરે છે. આપેલા મોડ્સ માટે આવૃત્તિઓનો સામાન્ય તફાવત _______ \(\mathrm{Hz}\) છે. (હવામાં ધ્વનિનો વેગ \(=333 \mathrm{~m} / \mathrm{s}\) )JEE Mains 2024 સરળ
- અચળ કહે, જ્યારે \(4\) મોલ આદર્શ વાયુને \(300\; \mathrm{K}\) થી \(500\; \mathrm{K}\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં \(5000\; \mathrm{J}\) નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... \(\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}\)JEE Mains 2020 અઘરું
- \(R\) ત્રિજ્યાનું એક ગોળીય આંતરપૃષ્ઠ અનુક્રમે \(1\) અને \(1.4\) વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ પાડે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. એક બિંદુવત ઉદ્ગમસ્થાનને ગોળીય આંતરપૃષ્ઠથી \(4R\) અંતરે સામે મૂકવામાં આવે છે. બિંદુવત ઉદ્ગમસ્થાનના પ્રતિબિંબના મોટવણીનું મૂલ્ય _______ છે.
JEE Mains 2026 મધ્યમ