ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)

વાતભઠ્ઠીમાં નીચેની પ્રક્રિયા થાય છે કે જ્યા આયર્નની કાચી ધાતુ આયર્ન ધાતુમાં રિડક્શન પામે છે. \(F{e_2}{O_3}\left( s \right) + 3CO\left( g \right) \rightleftharpoons 2Fe\left( l \right) + 3C{O_2}\left( g \right)\) લ-શટેલિયરના સિદ્ધાંતો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના પૈકી ક્યુ સંતુલનને ખલેલ પહોંચાડશે નહિ ? 

  1. A \(CO\) ને દૂર કરવો
  2. B \(CO_2\) ને દૂર કરવો 
  3. C \(CO_2\) ઉમેરવો
  4. D \(Fe_2O_3\) ઉમેરવો
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(Fe_2O_3\) ઉમેરવો

Step-by-step Solution

Detailed explanation

Perturbation Shifts reaction which way? Removal of \(CO\) Left Removal of \(CO_2\) Right Addition of \(CO_2\) Left Addition of \(Fe_2O_3\) No change (This is a solid compound. Its concentration has no effect on the equilibrium).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app