JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૧
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \((a)\) પ્રક્રિયક તરફ, \((b)\) કોઈ ફેરફાર નહીં
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta H ^{\circ}>0 \quad T \downarrow\) equation shifts back ward.
\(N _{2}\) is treated as inert gas in this case hence no effect on equilibrium.
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલા સંયોજનો માટે, વધતા \(\mathrm{pK}_{\mathrm{a}}\) મૂલ્યનો સાચો ક્રમ:
JEE Mains 2024 મધ્યમ - આણ્વીય સૂત્ર \(\mathrm{C}_9 \mathrm{H}_{12}\) ધરાવતા વિસ્થાપિત બેન્ઝીન વ્યુત્પન્નો માટે શક્ય સંરચનાત્મક સમઘટકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2025 અઘરું
- એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 સરળ - નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 અઘરું
- નીચે આપેલા સંકીર્ણ આયનો નો કયો ક્રમ તેમની ઘટતી સ્પિન ફક્ત ચુંબકીય ચાકમાત્રાના સંદર્ભમાં સાચી ગોઠવણી દર્શાવે છે. \((i)\) \(\left[ FeF _{6}\right]^{3-}\) \((ii)\) \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((iii)\) \(\left[ NiCl _{4}\right]^{2-}\) \((iv)\) \(\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}\)JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે :

વિધાન I : H\(_2\)O ના અણુઓ ચેમ્બર \(1\) થી ચેમ્બર \(2\) તરફ ગતિ કરે છે.
વિધાન II : પોટેશિયમ સલ્ફેટ (મોલર દળ \(= 174\) g/mol) ના \(50\) mg ને \(2\) L પાણીમાં (\(27°\)C તાપમાને) ઓગાળીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ \(0.0107\) bar છે. (આપેલ છે : R \(= 0.083\) dm\(^3\) bar K\(^{-1}\) mol\(^{-1}\) અને વિદ્યુતવિભાજ્યનું સંપૂર્ણ વિયોજન ધારો)
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે.JEE Mains 2023 સરળ
- ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે?JEE Mains 2022 સરળ
- નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?JEE Mains 2026 સરળ
- એક ઈલેક્ટ્રોન ધન વિદ્યુતભાર ધરાવતા ન્યુક્લિયસને ફરતે વર્તુળ માર્ગ પર ભ્રમણ કરે છે. ઈલેક્ટ્રોનની કુલ ઉર્જા (\(E\)) અને તેની સ્થિતિઉર્જા (\(U\)) વચ્ચેનો સાચો સંબંધ _______ હશે.JEE Mains 2024 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- \(Li ^{++}\)માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(x \times 10^{-10} m\) જેટલી મળે છે. \(x\) નું મૂલ્ય .......... છે. [ \(hc =1242 \,eV nm\) આપેલ છે.]JEE Mains 2022 મધ્યમ