JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
વાયુરૂપ પ્રક્રિયા \(2NO_2(g) \rightleftharpoons N_2O_4 (g)\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(NO_2(g)\) અને \(N_2O_4(g)\) ની સંતુલન મિશ્રણમાં \(N_2O_4,\) નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
- A અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરીને
- B તાપમાન ધટાડીને
- C દબાણ વધારીને
- D અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરીને
Answer & Solution
Correct Answer
(A) અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરીને
Step-by-step Solution
Detailed explanation
Reaction at equilibirium \({N_2}{O_4}\, \rightleftharpoons \,2N{O_2}\) According to Le chatelier's principle- \((a)\) addition of an inert gas at constant pressure will increase volume and equilibirium shifts towards more number of molecules. \((b)\) Decomposition of \(N_2O_4\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રોટીનોના વિકૃતીકરણ દરમિયાન, નીચે આપેલામાંથી ક્યું બંધારણ અકબંધ (intact) રહેશે ?JEE Mains 2022 Easy
- સંયોજન \((X)\) નું નીપજ \((Y)\) ના ઉપરના પરિવર્તન માં ઉપયોગમાં લેવાતા પ્રક્રિયકોની શ્રેણી શું હશે ?
JEE Mains 2023 Medium - જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- નાઇટ્રોજન અને હાઈડ્રોજનનુ બનેલુ એક વાયુરૂપ સંયોજન \(12.5\%\) (વજનથી) હાઈડ્રોજન ધરાવે છે. હાઈડ્રોજનની સાપેક્ષે સંયોજનની ઘનતા \(16\) છે. તો સંયોજનનુ મોલર સૂત્ર જણાવો.JEE Mains 2014 Hard
- n-ઑક્ટેનનો \((1.14 \mathrm{~g})\) એક નમૂનો બૉમ્બ કૅલરીમીટરમાં વધારાના ઑક્સિજનમાં સંપૂર્ણપણે બાળવામાં આવ્યો, જેની ઉષ્માધારિતા \(5 \mathrm{~kJ} \mathrm{~K}^{-1}\) છે. દહન પ્રક્રિયાના પરિણામે, કૅલરીમીટરનું તાપમાન 5 K વધે છે. અચળ કદે n-ઑક્ટેનની દહન ઉષ્માનું મૂલ્ય ______ \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2025 Medium
- \(1\, {~mol}\)નું અષ્ટફલકીય સંકીર્ણ \({MCl}_{3} \cdot 2 {~L}\) સૂત્ર સાથે એ \({AgNO}_{3}\)ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા થઇને \(1\, mol\) \({AgCl}\)આપે છે. લિગાન્ડ \({L}\)ની ઘનતા \(......\) . (પૂર્ણાંક જવાબ)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- \(20\,ms ^{-1}\) ના વેગ સાથે એક કાર \(P\) કે જેના હોર્ન દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ \(400\,Hz\) છે. તે જ દિશામાં એક બીજી કાર \(Q\) પ્રથમ કારની પાછળ \(40\,ms ^{-1}\) ના વેગ સાથે ગતિ કરે છે. કારના મુસાફર દ્વારા સંભળાતી આવૃત્તિ અંદાજિત આવૃત્તિ ........ \(Hz\) છે. [ધ્વનિનો વેગ \(=360\,ms ^{-1}\), લો]JEE Mains 2023 Easy
- જો બે સ્વતંત્ર ઘટનાઓ માટે જો બંને માંથી માત્ર એકજ ઘટના બંને તેની સંભાવના \(\frac {26}{49}\) છે અને બંને માંથી એકપણ ઘટના ન બને તેની સંભાવના \(\frac {15}{49}\) તો બંને ઘટનામાંથી જેની સંભાવના વધુ હોય તે મેળવો.JEE Mains 2013 Hard
- \(\mathrm{X}_2, \mathrm{Y}_2\) અને \(\mathrm{XY}_5\) ની પ્રમાણભૂત એન્ટ્રોપીઓ અનુક્રમે 70, 50 અને \(110 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) છે. જે તાપમાને (કેલ્વિનમાં) પ્રક્રિયા
\(\frac{1}{2} \mathrm{X}_2+\frac{5}{2} \mathrm{Y}_2 \rightleftharpoons \mathrm{XY}_5 \Delta \mathrm{H}^{\Theta}=-35 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\)
સંતુલનમાં હશે તે _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Easy - એક રેખા \(L\) બિંદુ \((3, - 2)\) માંથી પસાર થાય અને રેખા \(\sqrt 3 x + y = 1\) સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે. જો રેખા \(L\) એ \(x-\) અક્ષને હોય તો રેખા \(L\) નું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છેJEE Mains 2026 Medium
- ધારો કે \(O\) ઉગમબિંદુ છે, તથા \(\mathrm{M}\) અને \(\mathrm{N}\) એ રેખાઓ \(\frac{x-5}{4}=\frac{y-4}{1}=\frac{z-5}{3}\) અને \(\frac{x+8}{12}=\frac{y+2}{5}=\frac{z+11}{9}\) પરના એવા બિંદુઓ છે કે જેથી \(MN\) એ રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર હોય. તો \(\overrightarrow{O M} \cdot \overrightarrow{O N}=\) ...........JEE Mains 2024 Hard