JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં, પાત્રના કદનો વધારો નીપજોના સર્જનની તરફેણ કરશે ?
- A \(4NH_3(g) + 5O_2(g)\) \(\rightleftharpoons\) \(4NO(g) + 6H_2O(l)\)
- B \(2NO_2(g)\) \(\rightleftharpoons\) \(2NO(g)+O_2(g)\)
- C \(3O_2\) \(\rightleftharpoons\) \(2O_3(g)\)
- D \(H_2(g)+I_2(g)\) \(\rightleftharpoons\) \(2HI(g)\)
Answer & Solution
Correct Answer
(B) \(2NO_2(g)\) \(\rightleftharpoons\) \(2NO(g)+O_2(g)\)
Step-by-step Solution
Detailed explanation
Volume \( \uparrow P \downarrow \), reaction proceeds in which direction where the number of moles of gases increases.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- જલીય દ્રાવણમાં વિદ્યુતવિભાજય \((X)\) ની સાંદ્રતા સાથે મોલરવાહકતાની વિવિધતા આપેલ આકૃતિમાં બતાવવામાં આવી છે. વિદ્યુતવિભાજય \(X\) શું છે?
JEE Mains 2020 Medium - નીચે આપેલા પૈકી કયો સંકીર્ણ,રેખાંશિક સમધટક \((Meridional\,isomer)\)નાં રૂપે મળવાની સંભાવના છે.JEE Mains 2023 Medium
- નેસ્લર પ્રક્રિયક માં કયું તત્વ હાજર નથી ?JEE Mains 2023 Hard
- \(C, H\) અને \(O\) ધરાવતા એક કાર્બનિક સંયોજનના \(0.492 \,g\) નું સંપૂર્ણ દહન કરતાં \(0.7938 \,g CO _{2}\) અને \(0.4428 \,g\) \(H _{2} O\) ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી \((\%)\) ............ છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(R\) જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા \(r\) ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી \(I\) જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના \(t\) સમય પછી નાના ગુચળામાં કેટલું \(emf\) પ્રેરિત થશે?JEE Mains 2018 Hard
- પ્રકાશના કિરણને \(E=800 \sin \omega\left(t-\frac{x}{c}\right)\) મુજબ દર્શાવવામાં આવે છે. એક ઇલેક્ટ્રોનને \(3 \times 10^{7}\) \({ms}^{-1}\) ની ઝડપથી આ પ્રકાશના કિરણને લંબરૂપે દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન પર મહત્તમ કેટલું ચુંબકીય બળ લાગશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
JEE Mains 2013 Medium - સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
સૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) JEE Mains 2024 Hard - ધારોકે સમક્ષિતિજ મેદાન પર \(2 \,h\) ઊંચાઈ વાળો લંબ ટાવર \(A B\) આવેલ છે. ધારોકે મેદાન પરનાં એક બિંદુ \(P\) થી એક માણસ ઉત્સેધકોણ \(2 \alpha\) સાથે ટાવરની \(h\) જેટલી ઊંચાઈ જોઈ શકે છે. જ્યારે \(P\) થી તે \(\overrightarrow{A P}\) ની દિશા|મં \(d\) જેટલું અંતર કાપે, ત્યારે તે ઉત્સેધકોણ \(\alpha\) સાથે ટાવરની ટોય \(B\) જોઈ શકે છે. જો \(d=\sqrt{7} h\) હોય, તો \(\tan \alpha=\) ..............JEE Mains 2022 Hard
- \(‘M’\) દળ અને \(‘a’\) ત્રિજ્યા ઘન ગોળો \(2M\) દળ અને \(2a\) ત્રિજ્યા ધરાવતો પોલા ગોળા વડે ઘેરાયેલો છે.તેના કેન્દ્રથી \(3a\) અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય?JEE Mains 2019 Medium